અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર / ગુજરાત સરકાર એક્શન મોડમાં, હવે ડ્રગ્સ અને દારું પાર્ટી કરનારાઓની ઊંઘ થઈ જશે હરામ, જુઓ ગુજરાત પોલીસે ઘડ્યો આ માસ્ટર પ્લાન

ગુજરાત ટોપ ન્યૂઝ

શહેરમાંથી નશાના કાળા કારોબારનો ખાતમો કરવા માટે એક્શન પ્લાનઃ સ્થાનિક પોલીસ-એનસીબી સહિતની એજન્સીઓ ડ્રગ્સ કે દારૂની પાર્ટી કરનારા યુવાનો પર ‘બાજનજર’ રાખશે

ગુજરાત સહિત દેશમાં સૌથી મોટો ચિંતાનો વિષય ડ્રગ્સ ટેરરનો થઇ ગયો છે, જેને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ રાત-દિવસ એક કરી રહી છે. પાકિસ્તાન સહિત અલગ અલગ જગ્યા પરથી ડ્રગ્સ દરિયાઇ રસ્તે ગુજરાતમાં ઘૂસે છે. આ સિવાય દારૂબંધી હોવા છતાંય ઠેરઠેર દારૂ આસાનીથી મળી રહે છે. ડ્રગ્સ હોય કે પછી દારૂ હોય, તેને નશાના વેપારીઓમાં ડિસ્ટ્રિબ્યૂટ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ પ્રતિ‌િષ્ઠત એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને સોફ્ટ ટાર્ગેટ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ મોટા ભાગે અન્ય રાજ્યના હોવાથી તેમજ માતા-પિતાથી અલગ રહેતા હોવાના કારણે તેમને ટાર્ગેટ કરવા સહેલા સા‌િબત થાય છે.

નાર્કો‌િટક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી)ના ડાયરેક્ટર સદાકાંત ‌િમશ્રાએ જણાવ્યું છે કે કોરોના વાઇરસના કારણે મોટા ભાગના ઇન્સ્ટિટ્યૂટ બંધ હતા, જોકે કોરોનાનો કહેર ઓછો થતાંની સાથે જ હવે ધીમે ધીમે ઇન્સ્ટિટ્યૂટ ખૂલી રહ્યા છે, જેના કારણે એનસીબી એક્શન મોડમાં આવી ગયું છે અને તમામ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ડ્રગ્સ માફિયા પર સર્વેલન્સ શરૂ કરી દીધું છે. અમદાવાદમાં સંખ્યાબંધ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે, જેમાં હજારો પરપ્રાંતીય વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ ઇન્સ્ટિટ્યૂટની હોસ્ટેલમાં રહે છે તો કેટલાક વિદ્યાર્થીઓ પીજી તરીકે રહેવાનું પસંદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.