અવિશ્વસનીય / આ ભાઈને શ્વાસની ખુબ જ ગંભીર બીમારી હતી, તો માં મોગલની માનતા રાખી, પછી કચ્છના કબરાઉ ધામ મણિધર બાપુ પાસે જઈને કર્યું એવું કે જાણીને તમે પણ નવાઈ પામશો

ગુજરાત

માં મોગલના પરચાઓ તો જગવિખ્યાત છે. તેના દર્શન માત્ર થી દુઃખો દૂર થઈ જાય છે. દૂર દૂર થી ભક્તો માતા મોગલના મંદિરમાં આવીને માનતાઓ રાખતા હોય છે. ભક્તો હંમેશા પોતાના દુઃખ અને પીડા દૂર કરવા માટે માં મોગલ ના દરબારમાં આવતા હોય છે. માં મોગલ પર તેમના ભક્તો નો વિશ્વાસ એક દમ અતૂટ છે.

આપણે બધા જાણીએ જ છીએ કે મોગલો નું ઘર કબુરાઉ માં આવેલું છે. જ્યાં તેમની સાથે મણીધર બાપા પણ બિરાજમાન છે. એક યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા કચ્છન કબૂરાઉ ધામમાં આવે છે અને માં મોગલના દર્શન કરીને મણિધર બાપુના આશીર્વાદ લે છે.

મણિધર બાપુ તે યુવક ને પૂછે છે કે દીકરા તને શું લાગે છે? ત્યારે તે યુવક મણિધર બાપુના પ્રશ્નનો વિનમ્ર પૂર્વક જવાબ આપતા કહે છે કે બાપુ, મને શ્વાસની ગંભીર તકલીફ હતી. શ્વાસની તકલીફને દૂર કરવા ઘણી દવા કરવી લર્સનતું5 કાઈ ફરક પડ્યો નહિ. પછી માં મોગલ ની માનતા રાખી અને થોડા સમયમાં મને આ રોગમાંથી રાહત મળી ગઈ.

યુવકે કહ્યું કે હું મારી માનતા પુરી કરવા માટે માં મોગલના ચરણોમાં 21 હજાર રૂપિયા અર્પણ કરવા માંગુ છું. મણિધર બાપુએ એક રૂપિયો ઉમેર્યો અને આ પૈસા તેમને પરત કર્યા અને કહ્યું કે આ પૈસા તમે તમારા પુત્રને આપી દે જો. મા મોગલને કોઈ દાન કે ભેટની જરૂર નથી. માં મોગલ તો માત્ર ભક્તોના ભાવની ભૂખ્યા છે. તેમના પર શ્રદ્ધા રાખવામાં આવે તો તમારું કાર્ય પૂર્ણ થશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.