લુખ્ખાગીરીના LIVE દ્રશ્યો / સુરતમાં પેટ્રોલ પંપ પર લુખ્ખા તત્વો સાથે થઇ છુટ્ટા હાથની મારામારી : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં અવારનવાર નજીવી બાબતોમાં મારામારીની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત આ જ પ્રકારની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઇ ગઈ હતી. મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી વિસ્તારમાં નાયરા પેટ્રોલ પંપ પર છુટ્ટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે.

પેટ્રોલ પંપ પર બનેલી સમગ્ર ઘટનાનો એક વિડીયો વાઈરલ થઇ રહ્યો છે. જેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે, એક યુવક એકટીવા લઈને પેટ્રોલ પંપ પર આવે છે અને પેટ્રોલ પંપના કારીગરો સાથે કરી મારા-મારી કરતા પેટ્રોલ પંપ પર હંગામો મચાવે છે.

હાલ આ વિડિયો અમરોલીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. નાયરાના પેટ્રોલપંપના સીસીટીવી હોવાનું જાણવા મળી રહ્યું છે. પેટ્રોલ પંપના કારીગરો સાથે ડંડા વડે કરી મારા-મારી કરતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ત્યારે પેટ્રોલ પંપના કારીગર પણ તેની સાથે ઝપાઝપી કરી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.