મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં સોશ્યલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતાં રહે છે. જે પૈકી અમુક ઘણા ફની તો અમુક આશ્ચર્ય આપવે તેવા હોઈ છે. આપણે સૌ જાણીએ છિએ કે આપણા દેશના લોકો ઘણા ક્રિએટીવ અને જુગાડુ છે. તેઓ ઘણી વખત એવા કારનામા કરી નાખે છે કે લોકો જોતા જ રહી જાય છે.
હાલના સમય માં વાહન આપણી જરૂરિયાત બની ગયું છે. તેવામાં આપણે સૌ વાહન ચલાવીએ છિએ. પરંતુ જો એવું કહેવામાં આવે કે હવે વાહન ચલાવવાની જરૂર નથી. વાહન પોતાને જાતે જ ચલાવ્સે તો ? જો કે હાલમાં ટેકનોલોજી ના વિકાસ ના કારણે ઘણી ગાડીઓ એવી પણ છે કે જે સ્વયં સંચાલિત છે. પરંતુ હજુ સુધી સ્વયં સંચાલિત બાઈક ની શોધ થઈ નથી.
પરંતુ આપણે સૌ જાણીએ છિએ કે જે કામ કોઈ પણ ન કરી શકે તેવા અનોખા કામ આપણા દેશના લોકો કરી બતાવે છે. હાલમાં સોશ્યલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જ્યાં એક વ્યક્તિ બાઈક પર પાછળ ના ભાગમાં બેઠો છે. જોકે આ સમયે ગાડી કોઈ પણ વ્યક્તિ ગાડી ચલાવતુ નથી પરંતુ ગાડી આપો આપ ચાલી રહી છે.
આ જોયા બાદ મનમાં સૌથી પહેલા ટાર્ઝન ફિલ્મ યાદ આવે કે જ્યાં ગાડીના માલિક ની આત્મા ગાડીમાં આવીને ગાડી ચલાવે છે. જો કે આ સ્કૂટર માં આત્મા છે કે કોઈ જુગાડ તે બાબત અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આ વ્યક્તિથી પ્રભાવિત થઈ ને આનંદ મહિન્દ્રાએ તેનો વિડીયો સોશ્યલ મીડિયા પર મૂક્યો છે.
Elon Musk: I want to bring driverless vehicles to India.
Meanwhile India… pic.twitter.com/9YSFg0bYkW
— Dr. Ajayita (@DoctorAjayita) October 19, 2021
તમને જણાવી દઈએ કે આ વિડીયો ને ડૉક્ટર અજયિતાએ ટ્વિટ કર્યો છે અને કેપ્શન લખ્યું છે કે, ‘એલોન મસ્કે કહ્યું હતું: ‘હું ડ્રાઇવરલેસ ગાડીઓ ભારત લાવવા માંગુ છું ત્યારે બીજી તરફ ભારતમાં’ વિડીયો જોયા બાદ આનંદ મહિન્દ્રાએ પણ આ વિડીયો રીટ્વીટ કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘મુસાફિર હૂન યારોન… ના કોઈ ડ્રાઇવર , ના કોઈ ઠિકાના.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!