જુઓ લિંગ વગર પેદા થયેલા પુરુષને કેવી રીતે મળ્યું જાતિય જીવન? જાણો શું હવે તે પિતા બની શકશે?

વર્લ્ડ

આજે વાત એક એવા પુરુષની જેના જન્મ સમયે તેનું લિંગ જ નહોતું. જે બાદ તેણે કૃત્રિમ લિંગ માટે સર્જરી કરાવી અને નવું જીવન મેળવ્યું. આવો જાણીએ કેવી રીતે તેણે મેળવ્યું જાતિય જીવન. એ અલગ જાતિયતા સાથે પેદા થયો અને તેનો પ્રાઈવેટ પાર્ટ જ નહોતો. મોટો થયો તો પુરુષનુ કેરેક્ટર વિકસિત થયું.

આ વાત છે બ્રિટેનમાં રહેનારા રોશાંતેની. તેમનો અંડકોષ ઊંધો હતો. પરંતુ તેની અંદર પુરુષનું કેરેક્ટર વિકાસ પામતા તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટની સર્જરી કરાવવાનો નિર્ણય કર્યો અને તેની સર્જરી સફળ થઈ. જાણીએ કેવી રીતે તેને મળ્યું જાતિય જીવન.

ડૉક્ટરોએ હાથની ત્વચામાંથી તેનું લિંગ બનાવ્યું અને ફેલોપ્લાસ્ટી સર્જરી કરી. જેમાં હાથમાંથી ફેટ, માંસપેશીઓ, ધમની અને ત્વચાને લેવામાં આવ્યું. જે બાદ તેને થોડા સમય માટે એમ ને એમ રાખવામાં આવ્યું. આ સમયે તેની પાસે ઉપરના ભાગ વિનાનું લિંગ હતું.

જ્યારે તે શરીરમાં સટ થઈ જાય ત્યારે તેના લિંગને લાંબુ કરવામાં આવ્યું અને એક ખાસ ઉપકરણ લગાવવામાં આવ્યું જેથી તે જાતિય જીવન માણી શકે. આ માટે તેની પાંચ સર્જરી થી છે અને તેને 76 લાખ રૂપિયા ખર્ચ કરવા પડ્યા.

રોશાંતે એક મોડેલ અને અભિનેતા છે. તેમણે કહ્યું કે અલગ જાતિયતા સાથે પેદા થયો. જેમાં પુરુષ અને સ્ત્રી બંનેને જનનાંગો હોય અથવો તો એકપણ ન હોય. માત્ર અંડકોષ જ હોય. મારી સાથે પણ આવું જ થયું. હું 11 વર્ષનો હતો ત્યારે મને ખબર પડી. હું મહિલા તરીકે જીવવા માંગતો હતો.

જો કે, મોટો થયો ત્યારે પુરુષ વધુ દેખાવા લાગ્યો. એટલે મે પુરુષ તરીકે જીવવાનું નક્કી કર્યું. જણાવી દઈએ કે, આવી જાતિયતા હોવાની કોઈ બીમારી નથી. દર બે હજારમાંથી એક શખ્સ આવી રીતે પેદા થાય છે. બીમારી ન હોવાના કારણે તેનો કોઈ ઈલાજ નથી. કેટલાક લોકો તેની સર્જરી કરાવી એક જાતિયતા પસંદ કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.