અલા જાહેરમાં આમ નો હોઈ / વલસાડમાં સેંકડો લોકોની હાજરીમાં ગાયકે યુવતીને પાછળથી આવીને અચાનક બાહોમાં ભરી લીધી અને પછી જાહેરમાં એવું કર્યું કે…. – જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ ગુજરાત

વલસાડ શહેરમાં એક ખુબ જ વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં સ્ટેજ પર ગાઇ રહેલી એક ખ્યાતનામ ગાયીકાને મુકેશ પટેલ નામના ગાયકે સ્ટેજ પર જ બાહોમાં ભરી લીધી હતી. વલસાડમાં મુકેશ પટેલની ગણના પણ સારા એવા ગાયકો વચ્ચે થાય છે. એક ગાયક યુવતી દ્વારા છેડતીના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના પગલે ગાયીકાના ફેન્સ અને મિત્રો દ્વારા ગાયક મુકેશ પટેલને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.

એક ગાયક યુવતીની છેડતીના આરોપ સાથે આરોપી માર પડ્યો હતો. વેલવાચ ગામે આયોજિત મનોરંજનના એક કાર્યક્રમમાં ગાયક યુવતી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. આ સ્ટેજ પર ગાઇ રહેલી ગાયીકાને અચાનક પાછળથી આવીને બાહોમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્ટેજ પર તો ગાયક યુવતીએ જેમ તેમ કરીને સ્થિતિને સંભાળી લીધી હતી. પરંતુ યુવતીને ખુબ જ લાગી આવ્યું હતું. જેના કારણે કાર્યક્રમ પુરો થયા બાદ બીજા દિવસે ગાયકને ઝડપી લીધો હતો.

છેડતીની ઘટના બાદ સ્થાનિક યુવાનો અને પીડિત યુવતી હાઇવે પર આવી મુકેશ પટેલને બોલાવીને માર માર્યો હતો. યુવતીએ માર માર્યા બાદ મુકેશ પટેલની માફી પણ મંગાવી હતી. ગાયક મુકેશ પટેલે ગાયક યુવતીનાં પગે પડીને માફી માંગી હતી. હવે આવું ક્યારે પણ નહી બને તેવું પણ જણાવ્યું હતું. હાલ તો સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. મુકેશ પટેલ દ્વારા યુવતીનો પગ પકડીને માફી માંગવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

એક ગાયક યુવતી દ્વારા છેડતીના આરોપ લગાવવામાં આવ્યા હતા. જેના પગલે ગાયીકાના ફેન્સ અને મિત્રો દ્વારા ગાયક મુકેશ પટેલને માર મારવામાં આવ્યો હતો. જેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. એક ગાયક યુવતીની છેડતીના આરોપ સાથે આરોપી માર પડ્યો હતો. વેલવાચ ગામે આયોજિત મનોરંજનના એક કાર્યક્રમમાં ગાયક યુવતી સાથે અભદ્ર વર્તન કર્યું હતું.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://youtu.be/wA9-SkJII1c )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.