લગ્નેત્તર સંબંધો હવે મર્યાદા વટાવી રહ્યાં છે. પતિનું બીજે લફરુ, પત્નીના આડા સંબંધોના હવે અનેક કિસ્સા સામે આવી રહ્યાં છે. ત્યારે નવસારીના વાંસદામાં એક પતિએ તેની પત્નીને પ્રેમી સાથે રંગરેલિયા માનાવતા પકડી પાડી હતી. એટલુ જ નહિ, જાહેરમાં પત્નીના પ્રેમીને નગ્ન કરીને થાંભલા સાથે માર માર્યો હતો.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના પાલગભણ ગામની આ ઘટના છે. લગ્નેતર સબંધમાં રંગરેલીયા મનાવતા પ્રેમીઓને મહિલાના પતિએ ઝડપી પાડયા હતા. વાંસદા તાલુકાનો એક શખ્સની નોકરી પોતાના ઘરથી દૂર હતી. પોતાના ઘરથી દૂર રોજગારી અર્થે જતો હતો. ત્યારે તેને તેની પત્ની પર શંકા ઉપજી હતી, કે તેની પત્નીના કોઈની સાથે સંબંધ છે. તેથી એક દિવસ તેણે પત્નીને રંગેહાથ ઝડપી પાડવાનું નક્કી કર્યુ હતું. તેથી કામનું બહાનુ કરીને તે બહાર ગયો હતો, અને પત્નીનો પીછો કર્યો હતો. આખરે પતિની શંકા સાચી પડી હતી. પતિએ પત્નીને પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી રંગે હાથ ઝડપી પાડી હતી.
પત્ની પ્રેમી સાથે ઝડપાતા જ પતિએ હોબાળો કર્યો હતો. તેણે પત્નીના રંગરેલિયા બતાવવા પરિવારજનોને પણ બોલાવ્યા હતા. એટલુ જ નહિ, પત્નીના પ્રેમને જાહેરમાં નગ્ન કરીને તેને થાંભલા સાથે બાઁધ્યો હતો. મહિલાના પતિએ પોતાના પરિજનોની હાજરીમાં પોતાની પત્ની અને પ્રેમીનો વીડિયો બનાવ્યો હતો. તેણે વીડિયોમાં પત્નીને ગાળો ભાંડી અપશબ્દો કહ્યા હતા. પતિએ પત્નીની કરતૂતોનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. જેમાં તેણે પત્નીના પ્રેમીને નગ્ન કરી થાંભલા જોડે બાંધી માર માર્યો હતો.
એક દિવસ તેણે પત્નીને રંગેહાથ ઝડપી પાડવાનું નક્કી કર્યુ હતું. તેથી કામનું બહાનુ કરીને તે બહાર ગયો હતો, અને પત્નીનો પીછો કર્યો હતો. મહિલાના પતિએ પોતાના પરિજનોની હાજરીમાં પોતાની પત્ની અને પ્રેમીનો વીડિયો બનાવ્યો હતો. તેણે વીડિયોમાં પત્નીને ગાળો ભાંડી અપશબ્દો કહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!