આજકાલ ની પેઢી માટે / શું તમે સાંભળી છે કોઈ દિવસ સત્યનારાયણ ભગવાનની કથા અંગ્રેજીમાં? તો આજે જ સાંભળો આ વિડિઓમાં : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

બધાએ પોતપોતાની માતૃભાષામાં સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય સાંભળી હશે. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનો પણ એક લ્હાવો હોય છે અત્યાર સુધી તો આપણે ફક્ત હિંદી કે સંસ્કૃતમાં સત્યનારાયણની કથા સાંભળી હશે પરંતુ પહેલી વાર અંગ્રેજીમાં સત્યનારાયણભગવાનની કથા થઈ હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ( વિડિઓ નીચે આપેલો છે )

જુઓ જેમાં પંડિતજી અંગ્રેજીમાં સત્યનારાયણ ભગવાનની કથા સંભળાવી રહ્યા છે. વીડિયોમાં પંડિતજી અંગ્રેજીમાં વાર્તા સંભળાવતા જોવા મળી રહ્યા છે અને ઘરના સભ્યો ત્યાં બેસીને વાર્તા સાંભળી રહ્યા છે, જેમાં પુરુષો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી વાર્તા સાંભળી રહ્યા છે.

વીડિયો જોઇને અંદાજો લગાવી શકાય છે કે આ વીડિયો દક્ષિણ ભારતનો છે, કારણ કે વીડિયોમાં જોવા મળતી પૂજા સામગ્રી અને સમગ્ર પૂજા પદ્ધતિ દક્ષિણ ભારતીય સંસ્કૃતિની હોય તેવું લાગી રહ્યું છે. વિડિઓમાં કથા સાંભળનાર પરિવાર પણ દક્ષિણ ભારતીય લાગે છે. દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં અંગ્રેજી બોલાય છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો દક્ષિણ ભારતમાં સ્થિત એક ઘરનો છે.

સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર આ વીડિયો વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે અને લોકો તેના પર ઘણી કમેન્ટ પણ કરી રહ્યા છે. અંગ્રેજીમાં સત્યનારાયણની કથા નવી પેઢી અને અંગ્રેજીમાં ભણેલા છોકરાઓને કામમાં લાગશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.