અરરર જુઓ તો ખરા હેવાનિયતની હદ કરી પાર / પત્નીના ચારિત્રય પર શક જતા પતિએ સોઈ-દોરાથી પત્નીનો પ્રાઇવેટ પાર્ટ સીવી દીધો, પછી જે થયું એ જાણીને તમે હલબલી જશો

અજબ ગજબ

મધ્યપ્રદેશના સિંગરૌલીમાં અન્ય સાથેના સંબંધોની શંકાએ પતિએ હેવાનિયતની હદ વટાવી દીધી છે. પતિએ પત્નીનો પ્રાઇવેટ પાર્ટ સોઈ અને દોરાથી સીવી નાંખ્યો હતો. પત્નીએ પોલીસ પાસે પહોંચીને તેની હાલત જણાવી, પણ વિનંતી કરી કે પતિને ઠપકો આપ્યા બાદ તેને છોડી દેવો.

પતિને પત્ની પર હતો શક : આ મામલો સિંગરૌલીના મડા પોલીસ સ્ટેશન વિસ્તારની બંધૌરા ચોકીનો છે. મહિલાનો પતિ બનાવટી તબીબ છે. પતિને શંકા હતી કે, પત્ની કોઈ સાથે નાઝાયઝ સંબંધ ધરાવે છે. આ કારણે તેણે પત્નીના પ્રાઈવેટને પાર્ટ પર સોઈ અને દોરાથી ટાંકા મારીને સીલ કરી દીધો હતો. પીડિતા પત્ની 24 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી, પરંતુ તેની સાથે પતિને ઠપકો આપીને છોડી દેવાની પણ વિનંતી કરી હતી.

હાલ તબીબી તપાસ ચાલી રહી છે : મહિલા 45 વર્ષની છે જ્યારે તેનો પતિ 57 વર્ષનો છે. પત્નીની ફરિયાદના આધારે, પોલીસે ગુ-નો નોંધી ફરાર પતિની શોધખોળ શરૂ કરી છે. મહિલાની તબીબી તપાસ પણ કરવામાં આવી છે. તેની હાલત ઠીક છે.

ક્રૂ-રતાનો શિકાર બનેલી પત્નીનું કહેવું છે કે, જો પતિ સામે પગલાં લેવામાં આવે તો પરિવાર પર લોકો હસશે. પરિવારના અન્ય સભ્યોએ પણ આ-રોપીને માફ કરવાની વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે, જો બાબત વધુ ચર્ચામાં આવશે તો પરિવાર વિખેરાઈ જશે.

આ કારણે તેણે પત્નીના પ્રાઈવેટને પાર્ટ પર સોઈ અને દોરાથી ટાંકા મારીને સીલ કરી દીધો હતો. પીડિતા પત્ની 24 ઓગસ્ટના રોજ પોલીસ સ્ટેશન આવી હતી અને પોલીસ સમક્ષ પોતાની વ્યથા વર્ણવી હતી, પરંતુ તેની સાથે પતિને ઠપકો આપીને છોડી દેવાની પણ વિનંતી કરી હતી. મહિલા 45 વર્ષની છે જ્યારે તેનો પતિ 57 વર્ષનો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.