ભારે કરી / પતિએ તલાક આપવાની ના પાડી તો પત્નીએ ન્યૂડ થઇને એવી ધમકી આપી કે જાણીને તમારા હોશ ઉડી જશે

વર્લ્ડ

દેશભરમાં પતિ-પત્નીના સંબંધને પવિત્ર સંબંધ માનવામાં આવે છે. પરંતુ આજકાલ આ ડિજિટલ યુગમાં એવું થઇ રહ્યું છે કે પતિ હોયકે પત્ની બંનેના સંબંધોમાં તિરાડો પડે છે. ત્યારે ખાડી દેશ સાઉદી અરબમાંથી એક આશ્વર્યજનક મામલો સામે આવ્યો છે. જ્યાં એક પત્નીએ છુટાછેડા આપવા માટે પોતાના પતિને વિચિત્ર ધમકી આપી. પત્નીની ધમકી સાંભળીને પતિની પાસે તલાક આપવા સિવાય બીજો કોઇ રસ્તો બચ્યો નહી.

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ અનુસાર સાઉદી અરબની મહિલાએ પોતાની પતિને ધમકી આપી કે તેનાથી તલાક લઇ લે. જ્યારે પતિ પતિ તલાક લેવા માટે રાજી ન થયો તો મહિલાએ તેને ધમકી આપી કે તે રસ્તા પર ન્યૂડ થઇને ફરશે. ત્યારબાદ પતિને મજબૂરીમાં તલાક આપવા પડ્યા.

શરિયા કોર્ટમાં દાખલ કરી અરજી
ત્યારબાદ પતિ શરિયા કોર્ટમાં પણ ગયો. તેણે કોર્ટમાં કેસ દાખલ કરતાં તલાક રદ કરવાની અરજી પણ દાખલ કરી. તેણે કહ્યું કે આ તલાક તેની ઇચ્છા વિરૂદ્ધ હતા, પરંતુ કોર્ટે પુષ્ટિ કરી કરી કે તલાક માટે શરિયાનો આધાર પુરો થઇ ગયો હતો.

સાઉદી અરબમાં વધી રહ્યા છે તલાકના કેસ
સાઉદી અરબમાં તાજેતરમાં તલાકના કેસ વધી ગયા છે. ડેટા અનુસાર ત્યાં દર કલાકે સાત કેસ સામે આવે છે. ઓથોરિટીએ કહ્યું કે ગત 10 વર્ષમાં 60 ટકાનો વધારો થયો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.