જો કષ્ટભંજન દેવને માનતા હોય તો ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ લો, પવિત્ર શનિવારના દિવસે માત્ર 12 કલાકમાં તમારું કિસ્મત બદલાઈ જશે

ધર્મ

ભગવાન હનુમાનજીને પ્રભુ શ્રીરામના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે. દાદાને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. લાખો ભક્તો હનુમાન દાદાને રીઝવવા માટે ઘણા પૂજા પાઠ કરતા હોય છે. હનુમાન ચાલીસા એ આખા વિશ્વમાં સૌથી વધુ ગવાયેલા અને પઠન કરેલા સ્તોત્રમાંના એક છે.

હનુમાન ચાલીસા હનુમાનજીની કૃપા મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. તો આજે અમે તમને હનુમાન ચાલીસાના પાઠ કરવાના કેટલાક સરળ ઉપાયો વિશે જણાવીશું. હનુમાન દાદાની પૂજા અર્ચના કરવા માટે શનિવરનો દિવસ ખાસ હોય છે. આ દિવસે તમે સાંજે મંદિરમાં જઈને તેલનો દીવો પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારા પર દાદાની કૃપા થશે.

તમે જ્યારે પણ હનુમાન ચાલીસા નો પાઠ કરવાનો નિર્ણય કરો તો તેની શરૂઆત મંગળવારે કે શનિવાર થી જ કરો. કેમ કે આ બંને વાર દાદા મનાય છે. હનુમાન દાદાને ભગવાન રામના પરમ ભક્ત માનવામાં આવે છે એટલે દર મંગળવારે હનુમાનજી સાથે ભગવાન રામની પૂજા કરવાથી બધા દુઃખો દૂર થશે.

હનુમાન ચાલીસાની એક લાઈન છે, ‘ભૂત પિશાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે’. આવા લોકો જે નિયમિત રીતે હનુમાન ચાલીસા ના પાઠ કરે છે તેમની પાસે કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા આવતી નથી. હનુમાનજીનું સુરક્ષા કવચ તમારી સાથે રહે છે.

તમને કોઈપણ આર્થિક સંકટ હોય તો તમે મંગળવારના દિવસે દાદાની પૂજા અર્ચના કરી બૂંદીનો પ્રસાદ દાદાને ચડાવી અને ગરીબોને તે બુંદીનો પ્રસાદ વેચવાથી આર્થિક લાભ થશે અને તમારી મનોકામના પુરી થશે.

જો વિદ્યાર્થીઓ દર મંગળવારે કે પછી શનિવારે હનુમાન દાદા ને રીઝવવા માટે હનુમાન ચાલીસા નો સાચા મન થઇ પાઠ કરે તો તેમને અભ્યાસમાં સારી સફળતા મળશે. તમે હનુમાન દાદાને દર શનિવારે તેલ ચડાવી, સિંદૂર ચડાવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી બધા જ સંકટોમાંથી નિજાત મળશે.

દાદાને પ્રસન્ન કરવા માટે તેમના પગમાં દર શનિવારે ફટકડી ચડાવો અને 101 વખત તેમના નામનો જાપ કરો અને પૂજા પાઠ કરો. આવું કરવાથી તમને રાતે ખરાબ સપના આવતા બંધ થાય જશે અને ડર પણ દૂર થઈ જશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.