આજે જ શુક્રવારની રાતે કરશો આ ઉપાય તો બની જશો મહાકરોડપતિ

ધર્મ

દરેક માણસ ધન અને પૈસા મેળવવા માટે આજે કોઈને કોઈ તો કામ કરતો જ હોય છે.હા એ વાત પણ સાચી છે કે કેટલાક લોકો એવા પણ છે કે ગમે તેટલી મહેનત કરે છે પરંતુ તેમને જોઈએ તેટલું ધન કે આવક મેળવી શકતા નથી વળી બીજી બાજુ જોઈએ તો કેટલાક એવા પણ છે કે બહુ જ ઓછી મહેનત કરીને ખૂબ જ સારી આવક મેળવી લે છે.

તો આજના આ લેખમાં અમે તમને એવા બે ટોટકા બતાવવા માટે જઈ રહયા છીએ કે જેનાથી માતા લક્ષ્મીજી ખૂબ ખુશ થશે અને તમારા પર પ્રસન્ન થશે અને તમારી મહેનત પણ રંગ લાવશે તમે એટલી મહેનત કરશો તો પણ વધુ આવક મળવા લાગી જશે.

શુક્રવાર એ દિવસ એવો છે કે માતા લક્ષ્મીજીની વિશેષ પૂજા થાય છે તેવામાં તે.પણ આ દિવસે માતાજીની કૃપા મેળવી લો કે જેથી તમારી આવનારી સાત પેઢીઓ સુધી ધન ખૂટે જ નહીં.એકવાર માતા લક્ષ્મીજીની કૃપા જો તમારા પર થઈ જાય છે તો તમારા પાસે ધન સંબંધિત કોઈ જ પરેશાનીઓ રહે જ નહીં તેમજ તમેં બધી જ સુખ સુવિધાઓ અને ભૌતિક સુખ પણ મેળવી શકશો.

આ દિવસે તમારે લક્ષ્મી દેવીની વિશેષ પૂજા કરવા માટે રાત્રીના શુભ ચોઘડિયામાં સમય પસંદ કરવો જોઈએ માતાજીની મૂર્તિ અથવા તો ફોટો લાલ રંગના કપડા પર મુકો.તમારે આ દિવસે સાંજના સમયે સ્નાન કરવું ફરજિયાત છે.હવે માતાજીની મૂર્તિ કે ફોટાની સામે તમારે દીવો પ્રગટાવવો અને ગુલાબનું ફૂલ મૂકવું.

આ ઉપરાંત માતાજીને ભોગ ધરાવવા માટે દૂધ અને ચોખાની બનાવેલી ખીર ઉપયોગમાં લો અથવા તમે પતાશા પણ સફેદ રંગના હોય છે તેનો પણ ભોગ ધરાવી શકો છો.યાદ રાખો પૂજા દરમિયાન ચાંદીનો એક સિક્કાનો ઉપયોગ કરો જેથી તમારી આવકના નવા સ્ત્રોત ઉભા થાય.

તમે કોઈ લોન લીધેલી છે અને એ ભરપાઈ થઈ શકતી નથી તો તમારે શુક્રવારે રાતના 11 વાગ્યે માતાજીનું એકાગ્રતાથી બેસો અને ધ્યાન ધરો આંખ બંધ કરો અને યાદ કરો કે માતાજી તમારી સમક્ષ હાજર જ છે તમે પ્રાર્થના કરી અરજ કરો કે માતાજી તમારી લોન કે કરજ ભરપાઈ કરવા માટે યોગ્ય આવક મેળવવા સ્ત્રોત બતાવે.તમારે સવારે કોઈ ગરીબ માણસને તમારી યથાશક્તિ મુજબ દાન કરવું.તમને થોડાક જ દિવસોમાં સારું બનતું દેખાશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.