હા બાપુનો વટ હા / આ વૈભવી અને આલીશાન ફાર્મ હાઉસમાં રહે છે ટિમ ઇન્ડિયાનો કાઠિયાવાડી ખેલાડી રવિન્દ્ર જાડેજા, જૂઓ ફાર્મના ફોટા જોઈને તમારી અક્કલ કામ નઈ કરે : PHOTOS

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ભારતીય ક્રિકેટ ટીમની અંદર રવિન્દ્ર જાડેજા નું નામ ખૂબ જ ઉચ્ચ સ્તરીય રીતે લેવામાં આવે છે. તેમજ રવિન્દ્ર જાડેજાએ બોલિંગની સાથે સાથે સારી એવી બેટિંગ પણ કરી રહ્યા છે. તેમજ આજે રવિન્દ્ર જાડેજાના લોકો તેમના ફ્રેન્ડ બની ગયા છે. રવિન્દ્ર જાડેજાનો જન્મ આ 6 ડિસેમ્બર 1988ના રોજ, ગુજરાતની અંદર આવેલ જામનગર ની અંદર હતો.

ખાસ વાત તો એ છે કે, રવિન્દ્ર જાડેજા અને તેમની પત્ની રીવાબા જાડેજા નવા નવા તેના ફોટાઓ સોશ્યલ મીડિયા ઉપર શેર કરતા હોય છે. થોડા દિવસો પહેલા રવિન્દ્ર જાડેજા, તેની પત્ની રીવાબા જાડેજા ને ઘોડે સવારી શીખવતા હોય તેવા ફોટાઓ સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યા હતા.

તેમજ ગુજરાતના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની વાત કરીએ તો, રવિન્દ્ર જાડેજા આજે સૌ કોઈ ની અંદર રાજ કરે છે. તેમજ રવિન્દ્ર જાડેજા પોતાની સ્ટાઈલ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. તેનો રજવાડી ઠાઠમાઠ લોકોને ખુબ જ પ્રિય લાગે છે.

આજે અમે તમને ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિશે, કેટલીક રસપ્રદ જાણકારી આપવા માટે જઈ રહ્યા છીએ. ભારતીય ટીમની અંદર ગુજરાતી ખેલાડીઓ પોતાની આગવી ઓળખ ધરાાવી રહ્યા છે, તેમજ રવિન્દ્ર જાડેજા ક્રિકેટ સાથે-સાથે ઓલ ઓવર આખી દુનિયાની અંદર ખૂબ જ પ્રખ્યાત છે.

પરંતુ રવિન્દ્ર જાડેજાએ ખુબજ મહેનત કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની અંદર પણ ધૂમ મચાવી દીધી હતી. રવિન્દ્ર જાડેજા પોતાની સ્ટાઇલને કારણે લોકો ની વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે, રવિન્દ્ર જાડેજા ક્રિકેટ ની અંદર બેટિંગ કરતા હોય કે બોલિંગ, પરંતુ તે પોતાના રજવાડી શોખ અને રજવાડી ઠાઠમાઠ ને કારણે લોકોની વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે.

લોકોને રવિન્દ્ર જાડેજા ની સ્ટાઈલ અને રજવાડી ઠાઠમાઠ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રવિન્દ્ર જાડેજાને ઘોડા પાળવાનો ખૂબ જ અનોખો શોખ રહેલો છે. આજે અમે તમને રવિન્દ્ર જાડેજા ના ફાર્મ ના કેટલાક ફોટાઓ દેખાડવા જઈ રહ્યા છીએ.

રવિન્દ્ર જાડેજા પોતાના ઉપર ઘોડાઓ રાખે છે, તેમજ તેમના ફાર્મ હાઉસ પર સ્વિમિંગ પૂલ પણ છે. જ્યારે પણ રવિન્દ્ર જાડેજા ક્રિકેટથી દૂર હોય છે ત્યારે તેઓ તેમના ફાર્મ ઉપર આવતા હોય છે. તેમજ કેવો કામ ઉપર મિત્રોની સાથે મજા માણતા હોય છે. રવિન્દ્ર જાડેજા ઘણા બધા ઘોડા અને ઘોડી રાખે છે.

એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, તેઓને બાળપણથી જ ઘોડા અને ઘોડીઓ પ્રત્યે ખૂબ જ લગાવ છે. રવિન્દ્ર જાડેજા વારંવાર તેઓ પોતાના ફાર્મ હાઉસ ઉપર આવતા રહે છે, વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાના ફાર્મ હાઉસ ના મેન ગેટ ઉપર RJ એટલે કે રવિન્દ્ર જાડેજા લખેલું છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હંમેશા તેમની રજવાડી ઠાઠમાઠ અને સ્ટાઇલને કારણે ચર્ચામાં રહે છે.

રવિન્દ્ર જાડેજા સ્થાનિક ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ઘણા બધા રેકોર્ડ બનાવી ચૂક્યા છે. તેમજ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની અંદર પણ પોતાનો જલવો દેખાડી દીધો છે. ખાસ વાતએ છે કે, ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પાસે ઘણી બધી ગાડીઓ છે, તે લક્ઝુરિયસ ગાડી ના શોખીન છે.

ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ થોડા સમય પહેલા, ગુજરાતની અંદર આવેલા જામનગર શહેરમાં પોતાનો વૈભવી મકાન બનાવ્યું છે. તેમજ તેની કિંમત પણ કરોડો માં આંકવા માં આવી છે. રવિન્દ્ર જાડેજાને કાર અને બાઈકની સવારી કરવી ખૂબ જ ગમે છે તેમજ તેઓને ઘોડેસવારીનો પણ ખૂબ જ અનોખો શોખ રહેલો છે.

રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ની અંદર 2009માં, ભારત અને શ્રીલંકા ની મેચ હતી ત્યારે તેમણે વનડે મેચ ની અંદર ડેબ્યૂ કર્યું હતું. તેમજ વિરાટ કોહલી 2008માં વર્લ્ડ કપ જીત્યા હતા ત્યારે રવિન્દ્ર જાડેજા પણ તે ટીમના સભ્ય હતા. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પોતાના નામે ઘણા બધા રેકોર્ડ બનાવ્યા છે. 


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *