સવારે જાગીને લેજો ‘માં મોગલ’ નું નામ, થોડા જ સમયમાં મળશે સારા સમાચાર, જુઓ વિશ્વાસ ન હોઈ તો વાંચો આ સત્ય ઘટના

ધર્મ

માં મોગલના અસંખ્ય ભક્તોને માં મોગલ પર શ્રદ્ધા છે. હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. આજ સુધી માં મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે.

માં મોગલને જો સાચા દિલથી યાદ કરવાંમાં આવે તો માં મોગલની બધી જ માનતા પુરી થાય છે. કાબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ઘણા ભક્તો એવા પણ હોય છે જેવો મોગલ ધામ જઈ શકતા નથી, પરંતુ માતાની પૂજા અર્ચના કરવાની ઈચ્છા રાખતા હોય છે.

મોગલ માંના આવા ભક્તો માટે મણીધર બાપુએ એક સરળ ઉપાય જણાવ્યો છે. મણીધર બાપુ ભક્તોને સાચો રસ્તો દેખાડતા હોય છે. તેમણે માતા મોગલ ને પ્રસન્ન કરવાનો રસ્તો પણ ભક્તોને દેખાડ્યો અને જણાવ્યું કે ઘરે કઈ રીતે માતા મોગલની આરાધના કરવી જોઈએ. બાપુએ જણાવેલું કે, જે લોકો માતાજીને ઘરે બેઠા બેઠા પણ જો સાચી શ્રધ્ધા અને વિશ્વાસથી યાદ કરી લે છે તેના રખોપા કરવા માતાજી જાતે પહોંચી જાય છે.

ભક્તો સાચા દિલથી માતાનું નામ પણ લઈ તો માતા તેની પરેશાની દૂર કરી દે છે. માતાના ભક્તો ઉપર તેમની કૃપાદ્રષ્ટિ હંમેશા રહે છે. એટલે જ તો અનેક ભક્તોને તેમના પરચા મળ્યા છે. એટલે જ તો કહેવાય છે કે, જ્યાં દુનિયાનો અંત આવે છે, ત્યાંથી જ માં મોગલની શરૂવાત થાય છે. તેથી ઘરે બેઠેલા માં મોગલના ભક્તો માટે માતા મોગલને પ્રસન્ન કરવા મણીધર બાપુએ માટેનો એક સરળ ઉપાય જણાવ્યો છે.

જેમાં મણીધર બાપુએ જણાવ્યું કે, માતા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો ઘરે તેમના ફોટા પાસે અગરબત્તી અને દીવો કરવો જોઈએ. તેમની સાથે પોતાના કુળદેવીની પણ પૂજા અર્ચના કરવી. આ ઉપરાંત માતા મોગલ ને ગુગળ નો ધૂપ ખૂબ જ પ્રિય છે તેથી પૂજા કર્યા પછી ગુગળનો ધૂપ કરવો જોઈએ.

પૂજા અર્ચના કરવા ઉપરાંત વ્રત કે ઉપવાસ કરવાની જરૂર નથી.. માતા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો ગરીબ વ્યક્તિને કપડાનું દાન કરવું જોઈએ તેનાથી માતા મોગલ પ્રસન્ન થાય છે. તેમજ મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવી પ્રેમથી જમાડવાથી માતાના આશીર્વાદ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.