માતા મોગલ વિશે કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાચા દિલથી તેમને યાદ કરે છે તો તેમની મનોકામના અચૂક પૂરી થાય છે. પછી મનોકામના ગમે એટલી અઘરી હોય તેને પૂર્ણ થતાં વાર નથી લાગતી.
કારણ કે જ્યાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે ત્યાં ચમત્કાર પણ થાય છે. અને માતા મોગલ તો આવા ચમત્કાર માટે જાણીતા છે. જ્યારે માતા મોગલ કોઈ પર તેનો હાથ રાખી દઈશ ત્યારે તેનું જીવન ધન્ય થઈ જાય છે અને મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ ચપટી વગાડતા થઈ જાય છે.
મોગલ ધામ ખાતે મણીધર બાપુ પણ બિરાજે છે જે લોકોને જીવનનો સાચો ઉદ્દેશ જણાવે છે અને સાચો રસ્તો બતાવે છે. આવી જ રીતે એક યુવક પણ પોતાની માનતા પૂરી કરવા માટે મોગલ ધામ આવ્યો હતો.
આ યુવકનું એક કામ જે ઘણા સમયથી અટકેલું હતું તે માતા મોગલ ની માનતા રાખવાથી પૂરું થયું તેની કરોડની જમીનનું કામ અટકી ગયું હતું જે માતા મોગલ ની માનતા થી પૂરું થયું. આ કામ પૂરું થતાં જ તે દોઢ લાખ રૂપિયા રોકડા લઈને મોગલ ધામ પહોંચી ગયો.
અહીં આવીને તે મણીધર બાપુને મળ્યો અને દોઢ લાખ રૂપિયા તેમની સામે રાખ્યા. મણીધર બાપુએ તેના આપેલા રૂપિયાની ઉપર 11 રૂપિયા મૂક્યા અને તેને કહ્યું કે આ રૂપિયા તેના પુત્રને આપી દેવામાં આવે માતા મોગલ એ તેની માનતા સ્વીકારી લીધી છે તે ચમત્કાર નથી પરંતુ તેને માતામાં રાખેલો વિશ્વાસ છે. વિશ્વાસ સાચો સાબિત થયો તેના માટે મંદિરમાં રૂપિયા ધરવાની જરૂર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો