આપણે બધા જાણીએ છીએ કે ભારત એક ધાર્મિક દેશ છે અને અહીં અનેક દેવી અને દેવતાઓના મંદિરો આવેલા છે. અહીં ભક્તો તમામ દેવી અને દેવતાઓની ખૂબ પૂજા અર્ચના કરે છે. આ સિવાય મંદિરમાં હજારો લોકો આવે છે. આજે આપણે પીપોદરામાં સ્થિત મુગલ મંદિર વિશે વાત કરીશું.
માં મોગલ તેમના ધામમાં દર્શન કરવા આવતા તમામ ભક્તોના દુ:ખ અને વેદનાઓ સાંભળે છે. મોગલ તેની માંગેલી બધી ઈચ્છાઓ પૂરી કરે છે. તો આજે અમે તમને માં મોગલ ના આવા જ એક પવિત્ર યાત્રાધામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
સુરતના પીપોદરામાં આવેલ માં મોગલના ધામના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવે છે. માં મોગલ તેમના તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. મોગલ ધામમાં દર્શન માટે આવનાર કોઈપણ વ્યક્તિ પાસેથી દાન અથવા ભેટ કે સોગાત સ્વીકારવામાં આવતી નથી.
અને એવું પણ કહેવાય છે કે માં મોગલ તેમના ભક્તોના ભાવ અને પ્રાર્થનાથી જ ખુશ થઈ જાય છે. તેમને ખુશ કરવા માટે દાન કે ભેટની જરૂર નથી. મોગલ ધામમાં ક્યારે પણ એક રૂપિયાની ભેટ સોંગતો સ્વીકારવામાં આવતી નથી.
પીપોદરામાં જ નહીં પરંતુ આખા ગુજરાતમાં માં મોગલના કુલ ચાર ધામ છે અને આ ચારેય ધામોમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે. કબરાઉ માં આવેલ માં મોગલના ધામમાં મણિધર બાપુ પણ બિરાજમાન છે. માં મોગલના ધામમાં મંગળવાર અને રવિવારે ભક્તોની ભારે ભીડ હોય છે. અને ભગુડા માં માંગલ ધામ વિષે તો તમે જાણતા જ હશો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!