સાસુ-વહુ વચ્ચે ધબાધબી બોલી / પટનામાં સાસુ-વહુ વચ્ચે થઇ છુટ્ટા હાથની મારામારી, લડાઈમાં સાસુ બેભાન થઈને જમીન પર પડી, વળી પછી ભાનમાં આવીને જે કર્યું… – જુઓ મારામારીનો LIVE વિડિઓ

ઇન્ડિયા

પટનાના અગમકુઆ વિસ્તારના એક ઘરમાં સાસુ-વહુની વચ્ચે જોરદાર મારામારી થઈ. આ મારામારીની ઘટના ઘરમાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. CCTVમાંથી મળેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે ઘરના રસોડા અને ફળિયામાં સાસુ-વહુ વચ્ચે મારામારી થઈ હતી. વહુએ સાસુને એ હદે મારી કે તે ચક્કર ખાઈને જમીન પર પડી જાય છે. સાસુને થોડીવારમાં ભાન આવ્યું તો ફરી બન્ને બાખડી પડી અને વહુએ વધુ એક વખત માર માર્યો.

પ્રાપ્ત માહિતી મૂજબ અગમકુઆ વિસ્તારમાં સૌરવ કુમાર નામનો સોફ્ટવેર એન્જિનિયર રહે છે. વર્ષ 2018માં તેના લગ્ના રજની કુમારી સાથે થયા હતા. લગ્નના થોડા દિવસો બાદ જ બન્ને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. વાત વણસી તો છૂટાછેડા સુધી પહોંચી ગઈ. હાલમાં તે સામે થઈને સાસરીમાં રહે છે છૂટાછેડાનો કેસ લડી રહી છે. તેના સાસુ-સસરા એજ મકાનમાં ઉપર-નીચે રહે છે.

સાસુ-વહુ વચ્ચે સંપત્તિને લઈ વિવાદ ચાલે છે
વીડિયો ગત 1 માર્ચના દિવસનો છે. વહુ બળજબરીથી સાસુ કવિતા દેવીના રસોડામાં ઘૂસી સામન લેવા લાગી. આ દરમ્યાન બન્ને વચ્ચે બોલાચાલી થઈ. બન્ને પક્ષોએ પોત પોતાના ફલોર CCTV પર લગાવેલા છે.

આ ઘટના બાદ સાસુએ અગમકુઆ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે. પોલીસ અધિકારી અભિજીત કુમારે બતાવ્યું કે સાસુ-વહુની વચ્ચે સંપત્તિને લઈ ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. સાસુએ પોતાની વહુ વિરુદ્ધ ફરિયાદ આપ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/03/05/sasu-vahu_1646480572/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.