ગુજરાત રાજ્યના દળવા ગામમાં માં રાંદલ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે. ગોંડલ થી લગભગ 35 થી 40 કિલોમીટર દૂર રાંદલ માં નું મંદિર આવેલું છે. લગભગ 2000 વર્ષ પહેલા માતા રાંદલ અહિયાં તપ કરી ને ઉતપન્ન થાય હતા. બાપુ એ કીધૂ હતું કે જે માં અહીંયા સાક્ષાત છે.
આ મંદિરમાં હજારો લાખો લોકો પોતાની શ્રધ્ધાથી અહીંયા દર્શન કરવા માટે આવે છે. ઘણા લોકો એ માનતા રાખી હતી અને તે પુરી થઈ અને લાખો લોકો અહિયાં આવીને સંતાન વાળા થઈ જાય છે. અહીંયા આવ્યા બાદ અંધ લોકો ને આંખ આવી ગઈ છે. કોઢિયા ને કોઢ મટાડ્યા છે.
લૂલા લંગડા ને સરખા કર્યા છે. જ્યારે દુષ્કાળ પડ્યો તો ત્યારે રાંદલ માતાજી પોતે અહિયાં આવ્યા હતા. જ્યારે માતાજી આવ્યા ત્યારે હિયાના લોકો રાજા અને રજવાડાઓ કીધું કે ગામમાં દીકરી આવ્યા બાદ અહીંયા ઘણું સારું થયું છે અને તેમના આવ્યા પછી બહુ સારા કામ થાય છે. તો આ દીકરીને માં આવું શું છે કે અહીંના રાજાએ પણ આ દીકરી ને બોલાવી.
આ દીકરી બીજુ કોઈ નહીં પરંતુ સાક્ષાત માં રાંદલ હતા. આજે પણ આ દળવા ગામમાં માં રાંદલને પૂજવામાં આવે છે. જે ભકત અહીં આવીને પોતાનું માથું નમાવશે તેનું કામ અવશ્ય પૂર્ણ થશે. રવિવાર ના રોજ તો અહીંયા ભક્તોના ઘોડા પુર આવે છે. અહીંયા પગ મુકવાનીપ ન જગ્યા નથી હોતી. જે ભક્ત સાચા દિલથી માનતા મને છે તેની બધી મનોકામના માં રાંદલ અવશ્ય પૂર્ણ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!