ખુલ્લેઆમ ગુંડાગર્દી / સુરતમાં નઈજેવી બાબતમાં થયો ઝઘડો, પછી જે થયું એમાં તો અંદરોઅંદર લાકડાના ફટકા મારી મારીને એકનું માથું ફોડી નાખ્યું : જો હિંમત હોઈ તો જોઈલો વિડિઓ

સુરત ટોપ ન્યૂઝ

સુરત શહેરના પાંડેસરા(Pandesara)માં આવેલા જ્યોતિનગરમાં સામાન્ય ઝઘડામાં એક જ પરિવારની 4 દીકરીઓ 6 ભાઈઓ હાથમાં દંડા-ફટકા લઈ હુમલો(Attack) કરી આવી હોવાનું કહેવામાં આવતા યુવકે કહ્યું હતું કે, સોમવારના રોજ રાત્રે લારી હટાવવાના મુદ્દે હુમલાખોર પરિવારે એક યુવાન પર હુમલો કરી છોડાવવા આવેલા મિત્રનું માથું ફાડી નાખ્યું હોવાની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થિયા ગઈ હતી. મધ્યસ્થી થયેલા મનીષ નામના યુવકે જણાવતા કહ્યું હતું કે, ગલીમાં સૌથી વધુ ઝઘડા આ પરિવારના જ થાય છે. ફક્ત એટલું જ નહીં પણ વાત વાતમાં દંડા ફટકા લઈ એક બીજા પર તૂટી પડે છે. સમગ્ર મુદ્દે પોલીસે બે યુવક સામે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ કન્ટ્રોલને જાણ કરવામાં આવી: ઇજાગ્રસ્તએ રાહુલ મુન્ના પડીહારએ જણાવતા કહ્યું હતું કે, અમે જોયું કે મિત્ર સુરજ વર્મા પર કેટલાક તૂટી પડયા હતાં. દંડા વડે ગમે તેમ માર મારી રહ્યા હતા. છોડાવવા જતા હુમલાખોર મહિલાઓ પુરુષો અમારી ઉપર તૂટી પડ્યા હતા અને માથા ફોડી નાખ્યા હતા અને ત્યાર પછી પોલીસ કંટ્રોલમાં ફોન કરી ફરિયાદી બની ગયા હતા.

માથામાં 7 ટાંકા લેવા પડ્યાં: નજરે જોનાર મનીષએ જણાવ્યું હતું કે, ઝઘડામાં વાત બસ એટલી જ હતી કે, ગલીમાં જવા માટે રસ્તે લારીઓ અડચણ રૂપ બની રહી હતી. જ્યારે બાબતે લારી હટાવવાનું કહેતા આખું પરિવાર તૂટી પડ્યું હતું. જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ હકીકતો જાણી વધુ તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત રાહુલને સિવિલ લાવવામાં આવતા માથે 7 ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે.

બે યુવકો સામે નોંધવામાં આવી ફરિયાદ: પાંડેસરાના PSI મનોરમાબેન મોર્યાએ જણાવ્યું હતું કે, હા ઝઘડો થયો હતો અને બે યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગલીમાં લારી હટાવવા અને બાઇક લઈ અને લાવવા બાબતે ઘણા સમયથી બન્ને પક્ષકારો વચ્ચે ઝઘડા થઇ રહ્યા છે. આ કેસમાં રાહુલ ફરિયાદી તરીકે છે.

ફક્ત એટલું જ નહીં પણ વાત વાતમાં દંડા ફટકા લઈ એક બીજા પર તૂટી પડે છે. સમગ્ર મુદ્દે પોલીસે બે યુવક સામે ફરિયાદ નોધી આગળની તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્તએ રાહુલ મુન્ના પડીહારએ જણાવતા કહ્યું હતું કે, અમે જોયું કે મિત્ર સુરજ વર્મા પર કેટલાક તૂટી પડયા હતાં. દંડા વડે ગમે તેમ માર મારી રહ્યા હતા. છોડાવવા જતા હુમલાખોર મહિલાઓ પુરુષો અમારી ઉપર તૂટી પડ્યા હતા અને માથા ફોડી નાખ્યા હતા

જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામ હકીકતો જાણી વધુ તપાસ શરૂ કરી હતી. ઇજાગ્રસ્ત રાહુલને સિવિલ લાવવામાં આવતા માથે 7 ટાંકા લેવા પડ્યા હતા. સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. પાંડેસરાના PSI મનોરમાબેન મોર્યાએ જણાવ્યું હતું કે, હા ઝઘડો થયો હતો અને બે યુવક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ગલીમાં લારી હટાવવા અને બાઇક લઈ અને લાવવા બાબતે ઘણા સમયથી બન્ને પક્ષકારો વચ્ચે ઝઘડા થઇ રહ્યા છે.

(વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://twitter.com/i/status/1468156772221276164 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.