ભારે કરી / નઈ જેવી બાબતમાં બે યુવતીઓ આવી બથોબથ, જુઓ લાતો અને ઘુસ્તા મારી મારી યુવતીનો હાલ કર્યો બેહાલ : જુઓ વિડિઓ

ઇન્ડિયા

સામાન્ય વાતમાં બે યુવતીઓ વચ્ચે ઝઘડો, એક યુવતીએ બીજીને લાત મારીને પછાડી : જુઓ વિડિઓ

હિમાચલ પ્રદેશમાં બે યુવતીઓ વચ્ચે થયેલી મારામારીનો વીડિયો સામે આવ્યો છે. કુલ્લુના બિજલી મહાદેવ મંદિર નજીક બે યુવતીઓ વચ્ચે પહેલાં ઉગ્ર બોલાચાલી થતાં વાત વણસી હતી. પહેલાં બંને યુવતીએ એક બીજાને આડેધડ લાફા ચોડી દીધા અને પછી મારા મારી કરી હતી. આ વીડિયો ત્યાં હાજર એક યુવતીએ તેના મોબાઇલમાં કેદ કર્યો હતો.

જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવતી એવું કહી રહી છે કે, તે તેના પિતા અંગે કંઈ જ કહે નહીં. આ વાત કહ્યાં પછી તે યુવતી બીજી યુવતીને ગાળો પણ ભાંડે છે. બીજી છોકરી આ સાંભળીને કહે છે કે, સભ્યતાથી વાત કર અને એવું પણ કહે છે કે, તારા પિતા અંગે કંઈ જ કહ્યું નથી? આ સિવાય અન્ય કેટલીક છોકરીઓ બંનેને છૂટા પાડતી પણ જોવા મળી રહી છે.

જોકે, આ વીડિયો અંગે કુલ્લુના એસપી ગુરુદેવસિંહે જણાવ્યું કે, આ ઝઘડા અંગે તેમની પાસે અત્યાર સુધી કોઈ ફરિયાદ આવી નથી. મહત્ત્વનું છે કે, આ વીડિયો ક્યારનો છે તેની પુષ્ટી દિવ્ય ભાસ્કર કરતું નથી.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો https://videos.bhaskarassets.com/2022/03/11/73-himachal-pradesh_1646999943/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.