રેલ્વે પ્લેટફોર્મ પર અચાનક ચક્કર આવતા ટ્રેનની ઝપેટમાં આવ્યો જવાન, ગણતરીની સેકંડમાં મળ્યું મોત : જુઓ મોતનો LIVE ખૌફનાક વિડીયો

ઇન્ડિયા

રેલ્વે સ્ટેશન પર એક સૈનિકને ચક્કર આવતા તે પડીને માલગાડીની ઝપેટમાં આવી જાય છે જેના કારણે સૈનિક ગણતરીની સેકેન્ડોમાં મોતને ભેટે છે. આ સમગ્ર ઘટના ત્યાના CCTVમાં કેદ થઇ હતી. જયારે મોતનો આ ખોફનાખ વિડીયો જોતા લોકો ભાવુક થઇ રહ્યા છે.

જયારે આ કોન્સ્ટેબલને ચક્કર આવવાના કારણે જમીન પર પડી જાય છે અને જઈ રહેલ માલગાડીની ઝપેટમાં આવી જતા કોન્સ્ટેબલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વાયરલ થયેલ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, કોન્સ્ટેબલને જયારે ચક્કર આવે છે તે દરમિયાન તેની આજુબાજુ કોઈપણ નથી હોતું.

મળતી માહિતી અનુસાર સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વિડીયો રેલવે પ્લેટફોર્મ પર સુરક્ષામાં તૈનાત એક કોન્સ્ટેબલનો છે. પરંતુ ચક્કર આવીને પડતા અને કોન્સ્ટેબલને માલગાડીની ઝપટમાં આવતા એક વ્યક્તિ જોઈ જાય છે અને બચાવવા માટે દોડે છે પરંતુ તે વ્યક્તિ કોન્સ્ટેબલ પાસે પહોંચે તે પહેલા કોન્સ્ટેબલ માલગાડીની ઝપટમાં આવવાના કારણે મૃત્યુ પામે છે.

મળતી માહિતી અનુસાર આ ઘટના આગરાના રાજામંડી રેલવે સ્ટેશન પર સર્જાય હતી. શનિવારની રાત્રેએ અંદાજીત 9.31 વાગ્યાની આસપાસ એક માલગાડી સ્ટેશન પરથી પસાર થતી હતી. જયારે મોતનો આ ખોફનાક વીડિયો જોઈને યૂઝર્સના રુવાંટા ઉભા થઈ રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.