બસને નવું વર્ષ શરુ થતા જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર / જુઓ 1 જાન્યુઆરીથી આ વસ્તુઓ થઈ જશે મોંઘી, ચૂકવવો પડશે વધારે ટેક્સ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દિવસેને દિવસે મોંઘવારી વધતી જાય છે પરંતુ તેની સામે બધા જ નાના-મોટા ધંધાઓ પડી ભાંગ્યા છે. જયારે મધ્યમ વર્ગનાં લોકો આ વચ્ચે ખુબ જ હેરાન તહે રહ્યાં છે. આ ફેરફાર કપડા અને ફૂટવેર ક્ષેત્રના ટેક્સ માળખાને પણ લાગુ થશે. જે હેઠળ દરેક પ્રકારના પગરખા પર 12% GHT ચૂકવવો પડશે.

હવે તેનાથી કોઈ ફરક પડતો નથી કે પગરખાની કિંમત કેટલી છે. એટલેકે હવે 100 રૂપિયાના બૂટની ખરીદી પર પણ 12% ટેક્સ ભરવો પડશે. પહેલા 1000 રૂપિયાથી ઓછાના પગરખા પર કોઈ ટેક્સ ભરવો પડતો ન હતો. બીજી તરફ રિક્ષાચાલકોને ઑફલાઈન પદ્ધતિથી આપવામાં આવતી પરિવહન સેવાઓ પર ડિસ્કાઉન્ટ મળતુ રહેશે.

કાપડના ઉત્પાદનો પર 12 ટકા જીએસટી કપાશે
જ્યારે આ સેવાઓ કોઈ ઈ-કોમર્સ મંચ પરથી આપવામાં આવશે તો તેના પર 5% દરે જીએસટી ચૂકવવો પડશે. તો ખાદીને છોડીને દરેક કાપડના ઉત્પાદનો પર 5%ના બદલે 12% જીએસટી કપાશે. જીએસટી પરિષદે સિલાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા અનેક ઉપકરણો પર ટેક્સ વધારવાનો નિર્ણય કર્યો છે.

જેને કારણે રેડીમેડ કપડાની સાથે સિવીને પહેરવામાં આવતા કપડા પણ મોંઘા થશે. પ્રક્રિયાગત ફેરફાર હેઠળ Swiggy અને Zomato જેવી ઈ-કોમર્સ કંપનીઓ પણ પોતાની સેવાઓ પર જીએસટી વસૂલ કરશે. કંપનીઓ આ સેવાઓના બદલે જીએસટી લઇને સરકારની પાસે જમા કરાવવો પડશે. જેના માટે તેમણે સેવાઓનું બિલ જાહેર કરવુ પડશે.

જેનાથી ગ્રાહકો પર કોઈ વધુ ભાર આવશે નહીં. કારણકે રેસ્ટોરન્ટ પહેલેથી જ જીએસટી વસૂલી રહ્યાં છે. ફેરફાર એટલો છે કે ટેક્સ જમા કરાવવો અને બિલ જાહેર કરવાની જવાબદારી હવે ફૂડ ડિલીવરી મંચ પર આવી ગઇ છે. જેથી રેસ્ટોરન્ટ અથવા હોટલ વાળાને સરકારને પૂરો ટેક્ષ અપાવો પડશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.