અરે બાપરે / શરીરમાં હતી અસહ્ય પીડા અને પછી માં મોગલને યાદ કાર્ય અને જે થયું એ જાણીને તમે હચમચી જશો

ધર્મ

માતા મોગલ કળિયુગમાં પણ હાજરા હજૂર દેવી છે. જે પણ ભક્તો તેમને સાચા દિલથી યાદ કરે છે તેમની ઈચ્છા અચૂક પૂરી થાય છે. કચ્છ ખાતે અનેક ભક્તો એવા આવ્યા છે જેમને માતા મોગલ નો પરચો મળ્યો હોય.

માતા દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. એક પણ વ્યક્તિ એવી નહીં હોય જે મોગલ ધામ આવ્યા પછી અધૂરી ઈચ્છા સાથે પરત ફરી હોય. ભક્તો પણ પોતાની ઈચ્છા પૂરી થાય એટલે તુરંત જ માતાના દર્શન કરવા પહોંચી જાય છે. ઘણા લોકો તો મોગલ ધામમાં હજારો રૂપિયા લઈને આવે છે પરંતુ મોગલ ધામ એવી જગ્યા છે જ્યાં રૂપિયાનું દાન સ્વીકારવામાં આવતું નથી.

મણીધર બાપુ છે પણ આદેશ કરે છે ભક્તો તેનું પાલન કરે છે. મોગલ ધામમાં માતાજીની ગાદી મણીધર બાપુ સંભાળે છે. આવી જ રીતે એક ભક્ત રાજકોટ થી પોતાની માનતા પૂરી કરવા આવ્યા હતા. તેઓ મણીધર બાપુને મળ્યા અને પોતાની સમસ્યા જણાવી.

તે ભક્ત એ ત્યાં આવી ને જણાવ્યું કે તેમને થોડા સમય પહેલા તેમના શરીરમાં અસહ્ય પીળા થતી હતી. તેના કારણે તેઓ ખૂબ જ ડરી ગયા હતા. રિપોર્ટ કરાવીને સતત તેઓ માતા મોગલ ને યાદ કરી રહ્યા હતા. તેમને ચિંતા હતી કે તેમને કોઈ ગંભીર બીમારી હશે તેથી તેમણે રિપોર્ટ પણ કરાવ્યા. તેમના આશ્ચર્ય વચ્ચે તેમના રિપોર્ટ એકદમ નોર્મલ આવ્યા.

તેમણે તુરંત જ કચ્છ આવવાનું નક્કી કર્યું અને તેઓ કચ્છ આવીને મણીધર બાપુને 5100 આપ્યા. ત્યારે મણીધર બાપુ એ તેની ઉપર એક રૂપિયો મૂકીને પરત આપ્યો અને કહ્યું કે આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે અને માતાએ તેની ઈચ્છા પૂરી કરી દીધી અને તે યુવક અત્યાર ના સમયે એક સુખી અને સૅટષ્ઠ જીવન જીવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.