કેજરીવાલની મોદી ને સલાહ / કેજરીવાલે કહ્યું PM સાહેબ મોડું કેમ કરો છો? તાત્કાલિક કરો આ કામ, જોજો પહેલી લહેર જેવી ભૂલ ન થાય

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઘણા દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. શા માટે આપણે વિલંબ કરી રહ્યા છીએ?

કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોખી આવવા વાળી ફ્લાઈટો બંધ કરી દીધી છે. તો આપણે આ મામલે કેમ વિલંબ કરી રહ્યાં છે. પહેલી લહેરમાં આપણે વિદેશી ફ્લાઈટ ઉડાન રોકવામાં ઘણું મોડું કરી દીધું હતું. દેશની મોટા ભાગો વિદેશી ફ્લાઈટો દિલ્હીમાં આવે છે. જેને લઈને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રહે છે. પીએમ મોદી સાહેબ કૃપા કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તાત્કાલિત બંધ કરે

કોવિડ-19ના નવા પ્રકાર ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને નવા પ્રકાર Omicron માટે હોસ્પિટલ બનાવી છે. આ હેઠળ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે LNJPમાં એક કે બે વોર્ડ અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલે મંગળવારે સવારે એક ટ્વીટ કરીને પીએમ નરેન્દ્ર મોદીને ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ તાત્કાલિક બંધ કરવા વિનંતી કરી હતી.

આ પહેલા પણ દિલ્હીના સીએમએ નવા વેરિયન્ટ મુદ્દે પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, કોરોના એક નવો વેરિયન્ટ ભારતમાં પ્રવેશે તે પહેલા તેને રોકવા માટે આપણે સૌ કોઈએ તમામ પ્રયાસો કરવા જોઈએ. યુરોપ સહિત કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટથી પ્રભાવિત વિસ્તારોમાં યાત્રા પર પ્રતિબંધ કરી દીધો છે. ભારતમાં પણ આ વેરિયન્ટ પણ આ વેરિયન્ટ થી પ્રભાવિત જગ્યાઓ પર આવવા વાળી ફ્લાઈટ પર રોક લગાવી દેવી જોઈએ. આ સંબંધમાં થોડી વાર પણ નુક્સાનકારક સાબિત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં મળ્યો હતો. વૈજ્ઞાનિકોએ ચેતવણી જાહેર કરતાં કહ્યું કે, સંક્રમણનો દર ઘણો વધી શકે છે. અને દર્દીઓ ગંભીર લક્ષણો વિક્સિત થઈ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ નવા વેરિયન્ટમાં ઓછામાં ઓછા 10 મ્યુટેશન છે. જ્યારે ડેલ્ટામાં માત્ર બે પ્રકારના મ્યુટેશન મળી આવ્યાં હતાં. વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) ની એક સમિતિએ કોરોના વાયરસના આ નવા સ્વરૂપને ઓમિક્રોન નામ આપ્યું છે.

દેશની મોટા ભાગો વિદેશી ફ્લાઈટો દિલ્હીમાં આવે છે. જેને લઈને દિલ્હી સૌથી વધુ પ્રભાવિત રહે છે. પીએમ મોદી સાહેબ કૃપા કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ તાત્કાલિત બંધ કરે. દિલ્હી સરકારે LNJP હોસ્પિટલને નવા પ્રકાર Omicron માટે હોસ્પિટલ બનાવી છે. આ હેઠળ, ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓના આઇસોલેશન અને સારવાર માટે LNJPમાં એક કે બે વોર્ડ અનામત રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા પણ દિલ્હીના સીએમએ નવા વેરિયન્ટ મુદ્દે પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે, કોરોના એક નવો વેરિયન્ટ ભારતમાં પ્રવેશે તે પહેલા તેને રોકવા માટે આપણે સૌ કોઈએ તમામ પ્રયાસો કરવા જોઈએ.

જેમાં તેમણે લખ્યું હતું કે, કોરોના એક નવો વેરિયન્ટ ભારતમાં પ્રવેશે તે પહેલા તેને રોકવા માટે આપણે સૌ કોઈએ તમામ પ્રયાસો કરવા જોઈએ. યુરોપ સહિત કેટલાક દેશોમાં કોરોનાના નવા વેરિયન્ટથી પ્રભાવિત વિસ્તારોમાં યાત્રા પર પ્રતિબંધ કરી દીધો છે. ભારતમાં પણ આ વેરિયન્ટ પણ આ વેરિયન્ટ થી પ્રભાવિત જગ્યાઓ પર આવવા વાળી ફ્લાઈટ પર રોક લગાવી દેવી જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.