કાળઝાળ ગરમીમાં પંખીઓ ભલે મોજ કરે / ખમીરવંતા ગુજરાતી ખેડૂતની અનોખી પહેલ, જુઓ આટલા લાખ ખર્ચે બનાવ્યું આલીશાન પંખીઘર : જોઈલો તસ્વીરો

ગુજરાત

ઉનાળાની શરૂઆત થતા લોકો પક્ષીધર બનાવીને પક્ષીઓને આશરો આપતા હોય છે, આવું જ એક પક્ષી ઘરની નોંધ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા લેવાઈ છે અને આ પક્ષી ઘરને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો છે. સાંકળી ગામે ભગવાનજીભાઈ એ ગામના પાદરે એક એવું પક્ષી ઘર બનાવ્યું છે જેની જોઈને કોઈ વૈભવી બંગલાને ભૂલી જાવ.

શિવલિંગ આકારનું આ પક્ષી ઘર બનાવતા ભગવાનજીભાઈને 2 વર્ષ લાગ્યા અને 20 લાખનો ખર્ચ થયો છે. આ પક્ષી ઘરમાં પક્ષીઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે.

જ્યારે, 10 હજારથી પણ વધારે પક્ષીઓ અહીં રહી શકે તેવી બનાવટ છે. ત્યારે, ભગવાનજી ભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રેમને નોંધ લઈ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ અપાયો છે.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં બનેલ એક પક્ષી ઘરની નોંધ યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા લેવામાં આવી છે, અને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ આપવામાં આવ્યો છે, સાંકળી ગામે યોજાયેલ એવોર્ડ સમારોહમાં ધારાસભ્ય જયેશ રાદડિયા, સહીત અનેક મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ આપવામાં આવ્યો હતો.

જેતપુર તાલુકાના સાંકળી ગામે ખેડૂત પુત્ર ભગવાનજીભાઈ એ ગામના પાદરમાં એક પક્ષી ઘર બનાવ્યું, શિવલિંગ આકારનું આ પક્ષી ઘર બનવતા ભગવાનજી ભાઈ ને દોઢ વર્ષ અને 20 લાખનો ખર્ચ થયો હતો.

ખાસ માટીના માટલામાંથી બનેલ આ પક્ષી ઘરની વિશેષતા છે કે અહીં જે માટલા વપરાય છે તેમાં પક્ષીઓને ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે.

10 હજારથી પણ વધારે પક્ષીઓ રહી શકે તેવી બનાવટ છે, ભગવાનજી ભાઈના આ પ્રયત્ન અને પક્ષી પ્રેમની વાત થઈ શકે તેમ નથી.

ભગવાનજીભાઈની આ મહનતની નોંધ દરેક લોકોએ લીધી હતી અને ભગવાનજીભાઈના આ પ્રયત્ન સાથે ભગવાનજીભાઈના પ્રયત્નને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા આ પ્રયત્નને જજ કરવામાં આવ્યો હતો.

જેમાં ભગવાનજીભાઈના પ્રયન્ત દ્વારા માત્ર પક્ષીઓ જ નહિ પરંતુ પક્ષીઓ દ્વારા જે કુદરતી રીતે વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર થશે અને વૃક્ષો પણ નવજીવન મળેશે. જેને લઈને ભગવાનજીભાઈના આ પ્રયત્નને બિરદાવા સાથે યુનિવર્સલ એવોર્ડ આપવામાં આવ્યો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.