સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતા એવા ઘણા વીડિયો છે જે ખૂબ વાયરલ (viral)થઈ રહ્યા છે, જેને જોઈને તમે ચોંકી જશો. ઉનાળા(Summer)ની શરૂઆત સાથે આવા ઘણા વીડિયો વાયરલ (Video viral)થવા લાગ્યા છે. ઉનાળા દરમિયાન, એક માણસ કિંગ કોબ્રા (King Cobra)ને સ્નાન કરાવતો જોવા મળી રહ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુશાંત નંદા(Sushant Nanda) દ્વારા પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કોબ્રા ગરમીમાં નળ પાસે બેઠો છે અને એક વ્યક્તિ તેના પર પાણીની ડોલ નાખી રહ્યો છે. આ વીડિયોને લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વ્યક્તિ ટ્રેન્ડ સ્નેક કેચર કહેવામાં આવી રહ્યો છે.
જયારે એક વ્યક્તિ કોબ્રાના માથા પર પાણીનો પ્રહાર કરે છે અને પછી પાણી રેડે છે. આ વિડીયો સોશિયલ મીડિયા શેર કરતાં સુશાંત નંદાએ લોકોને ચેતવણી આપી હતી કે તેઓ ઘરે આવા સ્ટંટ ન કરે. તેણે લખ્યું હતું કે, ‘આ ખતરનાક બની શકે છે તેથી કૃપા કરીને પ્રયાસ તમે કરશો નહીં.’
કિંગ કોબ્રાનો આ વીડિયો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. 51 સેકન્ડનો આ વીડિયો જોયા બાદ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોને અલગ-અલગ પ્લેટફોર્મ પર લાખો વ્યૂઝ મળી રહ્યા છે.
Summer time..
And who doesn’t like a nice head bath🙏Can be dangerous. Please don’t try. pic.twitter.com/ACJpJCPCUq
— Susanta Nanda IFS (@susantananda3) May 24, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!