અરે બાપરે / કિન્નરની સાથી ની હત્યા થવાને લીધે કિન્નરના જૂથએ પટનામાં હંગામો કર્યો, જુઓ શેહરમાં હલ્લાબોલ કરીને તોડફોડ કરી

ટોપ ન્યૂઝ ઇન્ડિયા

વર્તમાન સમયમાં દેશમાં ઘણી બધી ઘટનાઓ બની રહી છે જે દરેકમાં કઈકને કઈક રહસ્યો ખુલતા હોય છે. આવી ઘટનાઓનું પ્રમાણ ખુબ વધી ગયું છે આથી સરકારને તેને લગતા ઘણા બધા કાયદોઓ બનાવ્યા છે જેથી આવી ઘટનાઓ થોડા અંશે ઓછી થઈ છે પરંતુ સાવ ઓછી થઈ નથી આવી જ એક ઘટનાએ પટનામાં બની છે જેમાં કિન્નરના એક સાથીદારના હત્યા બાદ કિન્નરોના જૂથએ પુરા શેહરમાં તોડફોડ કરી હતી. તો આ ઘટના વિશે તમને સંપૂર્ણ રીતે જણાવીએ.

આ ઘટનાએ પટના શેહરના કંકડબાગ વિસ્તારની કિન્નરની હત્યાનો એક કિસ્સો બન્યો હતો જેને લીધે કિન્નરોનું જૂથએ ભડકી ગયું છે મંગળવારના રોજ કિન્નરોએ શેહરમાં ખુબ હંગામો કર્યો હતો જેમાં શેહરની જાહેર મિલકતોને ખુબ નુકશાન થયું હતું એટલું જ નહી ઘણા ગાડીના કાચ અને તોડફોડ પર કરવામાં આવી હતી અને એટલું જ નહી ઘણી બધી ગાડીને ઉલટી કરી દેવામાં આવી હતી.

આ કિન્નરના જૂથની ફક્ત એક જ માંગ હતી કે આ હત્યારાઓને ગિરફ્તાર કરવામાં આવે આ દરમિયાન તેઓએ પોલીસ સાથી પણ ધકા મુક્કી કરી હતી, પછી ત્રણ કલાક પછી તેઓ શાત થયા હતા અને પછી આ મૃતદેહને પોલીસએ પોસ્ટમોર્ટમ માટે મુક્યા હતા કેહવામાં આવી રહ્યું છે કે મંગળવારે સવારે સાત વાગે સન્ની નામની એક કિન્નરને ખબૂ ગંભીર હાલતમાં હત્યા કરવાની હતી આથી હોસ્પિટલ માં તેને ખેસડવામાં આવ્યા હતો પછી ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે તેને છાતીમાં ગોળી મારવામાં આવી હતી આની ખબર કિન્નરોને મળતા તેઓએ શેહરમાં ઉથલપાથલ મચાવી દીધી હતી.

આ ઘટનાએ ખુબ શરમજનક માનવામાં આવી રહ્યો છે કારણ કે આવી ઘટનાએ દેશમાં બને તેખુબ શરમજનક કેહવાય છે. આ કારણને લીધે શેહરમાં કિન્નરોએ શેહરમાં જામ કર્યું હતું આ ઘટનાને સુલજાવા માટે પોલીસએ કિન્નરોના મુખ્ય વ્યક્તિ સાથે વાત કરી હતી અને તેઓને સમજવાનો પ્રયત્ન કર્યો હતો પોલીસએ તેણે આશ્વાશન આપ્યું હતું કે આ હત્યારાને ટુક સમયમાં જ તે ગીરફ્તાર કરવામાં આવશે.

રીપોર્ટ દ્વારા જાણવા મળ્યું છે કે તેને છાતીમાં ગોળી મારવામાં આવી હતી આની ખબર કિન્નરોને મળતા તેઓએ શેહરમાં ઉથલપાથલ મચાવી દીધી હતી. આ ઘટનાએ ખુબ શરમજનક માનવામાં આવી રહ્યો છે કારણ કે આવી ઘટનાએ દેશમાં બને તેખુબ શરમજનક કેહવાય છે. આ કારણને લીધે શેહરમાં કિન્નરોએ શેહરમાં જામ કર્યું હતું આ ઘટનાને સુલજાવા માટે પોલીસએ કિન્નરોના મુખ્ય વ્યક્તિ સાથે વાત કરી હતી


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.