મેટ્રોમાં બબાલ / ‘તો હું તારા ખોળામાં બેસીસ’, દિલ્હી મેટ્રોમાં સીટને લઈને 2 મહિલાઓ વચ્ચે થઈ બબાલ, વિડિઓ જોઈને તમે પણ કહેશો કે હદ થઈ ગઈ : જુઓ વિડિઓ

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

દિલ્હીમાં મુસાફરીના સૌથી લોકપ્રિય અને આરામદાયક માધ્યમોમાં મેટ્રો ટ્રેનની ગણતરી થાય છે. દિલ્હીવાસીઓ તેમની દૈનિક મુસાફરી માટે મેટ્રોને પસંદ કરે છે. જેના કારણે અહીં પીક અવરમાં સીટ મળવાની આશા ઓછી હોય છે. ( બબાલનો વિડિઓ નીચે આપેલો છે )

આવી સ્થિતિમાં ઘણી વખત મેટ્રો ટ્રેનમાં સીટને લઈને ઝઘડો થાય છે ત્યારે આવી જ એક લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બે મહિલાઓ જગ્યા માટે લડાઈ કરી રહી છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા પોતે આરામથી સીટ પર બેઠી છે અને બાજુની સીટ પર પોતાનો સામાન પણ મૂકી રાખ્યો છે. જ્યારે તેની સામે ઉભેલી એક મહિલા તેને જગ્યા આપવાનું કહે છે, ત્યારે તેણે જગ્યા માટે સ્પષ્ટ ના પાડી દીધી હતી. સીટ પર બેઠેલી સ્ત્રી સામે ઉભેલી સ્ત્રીને કહે છે, ‘અમારી પાસે સીટ નથી… માફ કરજો. જ્યાં બેસવું હોય ત્યાં બેસો.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2022/08/21/68-delhi-metronew_1661077572/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.