માતા મોગલ ના પરચા નો અનુભવ અત્યાર સુધીમાં હજારો લોકો કરી ચૂક્યા છે. માતા ઉપર જે વ્યક્તિ શ્રદ્ધા રાખે તે અચૂક ફળે છે. હજારો લોકો એવા છે જેમના અશક્ય હોય તેવા કામ માતા મોગલ ની માતા રાખવાથી પૂરા થયા હોય. એટલું જ નહીં અનેક લોકો એવા પણ છે જેને વર્ષો સુધી સંતાન પ્રાપ્ત થયું ન હોય પણ માતા મોગલ ની માનતા રાખવાથી સંતાન પ્રાપ્તિ થઈ હોય.
આવા જ એક ભક્તોને માતાના ચમત્કારનો અનુભવ તાજેતરમાં થયો છે. આ ભક્તો એવા છે જેમના લગ્નને 20 વર્ષ થઈ ગયા હતા છતાં પણ તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું નહીં. પતિ પત્નીએ ઘણા પ્રયત્નો કર્યા અને દવાઓ પણ કરી પરંતુ કોઈ પણ ફાયદો થયો નહીં. ત્યાર પછી દંપતીએ માતા મોગલ માં વિશ્વાસ કરી અને સંતાન પ્રાપ્તિ માટે માતાની માનતા રાખી.
માનતા રાખ્યા ના એક જ વર્ષમાં માતાએ તેમના જીવનમાં ખુશીઓ ભરી દીધી. જે પતિ પત્ની ચલાવીસ વર્ષથી સંતાન માટે તરસતા હતા તેમના ઘરમાં એક સાથે દીકરી અને દીકરાનું જન્મ થયો. એકસાથે દીકરા દીકરી નો જન્મ થતાં પરિવારમાં પણ ખુશીઓ છવાઈ ગઈ.
બાળકો થોડા મોટા થયા એટલે પતિ પત્ની પોતાના સંતાનોને લઈને મોગલ ધામ દર્શન કરવા આવ્યા અને મણીધર બાપુ ના આશીર્વાદ લીધા.
મણીધર બાપુને તેમને બધી જ વાત જણાવી અને કહ્યું કે છેલ્લા 20 વર્ષથી તેમનો પરિવાર સંતાન માટે રાહ જોઈ રહ્યો હતો માતા મોગલ ની માનતા રાખવાથી એક જ વર્ષમાં તેમના ઘરે પારણું બંધાઈ ગયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!