હજુ તો બાળકે સરખા શ્વાસ લેવાનુ શરુ કર્યું નથી ત્યાં, કળયુગના માતા પિતાએ બાળક સાથે જે કર્યું એ જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ

એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. એક ગામમાંથી બે દિવસ પહેલા જ ત્યજી દેવાયેલ બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગયો હતો. ગામમાં નરેશ નામનો એક વ્યક્તિ રહે છે. નરેશે રોજની જેમ આજે પણ પોતાની કાર તેના ઘરની બહાર મૂકી હતી. જ્યારે તે તેની ઘરની બહાર આવી તેણે જોયું ત્યારે તેની કારના બોનેટ પર એક બેગ હતું.

નરેશે તે બેગ જોઇ અને તે વિચારમાં પડ્યો કે આ બેગ કોની હશે? ત્યારબાદ તેને આજુબાજુના લોકોને પૂછ્યું પરંતુ કોઈ બેગ વિશે કાંઈ જાણતું નહોતું અને ત્યારે નરેશે ત્યાંના સ્થાનિક પોલીસને બોલાવ્યા અને બેગ વિશે કહ્યું. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે આવી અને બેગુ ખોલ્યું.

બેગ ખોલતા જ પોલીસ સાથે ત્યાં હજાર લોકો ચોંકી ઉઠ્યા હતા. તો બેગમાં આશરે બે દિવસ પહેલા જન્મેલા એક માસુમ બાળકનો મૃતદેહ હતો. ઘટનાની જાણ સમગ્ર વિસ્તારમાં થતા સનસનાટી બચી ગઈ છે. લોકોના મનમાં અનેક સવાલો આવી રહ્યા છે.

પોલીસ એવો અંદાજો લગાવી રહી છે કે, બાળકને બેગમાં નાખીને કોઈએ જીવિત બાળકને મૂક્યો હશે પરંતુ રાત્રે ઠંડીના કારણે બાળકનું મૃત્યુ થયું હશે અથવા એવું પણ બની શકે કે બાળકને મારીને ત્યજી દેવામાં આવ્યો હોય.

પોલીસે બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને જાણવાનો પ્રયાસ કરી રહી છે, કે બાળકનું મૃત્યુ કઈ રીતે થયું છે. જયારે આજુબાજુ ની હોસ્પિટલો માં પણ બાળક વિશે જાણવાનો પ્રયત્ન કરી રહી છે. પોલીસ બાળકની હત્યા કરનાર માતા-પિતાને શોધવાની તજવીજ શરુ કરી દીધી છે.


 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *