કામવાળી કરોડપતિ ઘરના વાસણ ધોતી વખતે કરતી હતી એવા કામ કે, એક દિવસ માલિકે CCTV જોયા તો હોશ ઉડી ગયા, જાણીને તમારા પણ હોશ ઉડી જશે

ઇન્ડિયા

જે ઘરમાં દરેક સભ્યો ખૂબ જ વ્યસ્ત રહેતા હોય છે. તેઓ પોતાના ઘરનું કામ કરવા માટે કામવાળી બાઈને રાખે છે. અને તેને પગાર આપીને ઘરના તમામ કામ ખૂબ સારા અને વ્યવસ્થિત થઈ જાય એટલા માટે તેની સાચવણી પણ કરવામાં આવે છે. મોટાભાગે કામવાળી બાઈ ઉપર પરિવારના સૌ કોઈ સભ્યને ખૂબ જ વધારે ભરોસો હોય છે..

અને તેના ભરોસે જ તેવો પોતાનું ઘર મૂકીને નોકરી ધંધે ચાલ્યા જતા હોય છે. દરેક લોકો પોતાના માલિક પ્રત્યે ખૂબ જ વધારે વફાદારી અને ઈમાનદારી નિભાવે છે. પરંતુ અત્યારે કેટલાક લોકોની કાળી કરતુતો સામે આવી છે. જેને લઇ ભારે ચકચાર મચી જવા પામ્યો છે. દરેક લોકો આ પ્રકારની હરકતો કરતા નથી.

પરંતુ અમુક લોકોને કારણે અત્યારે ભારે બદનામી સહન કરવી પડી રહી છે. આ મામલો ઉત્તર પ્રદેશના ગાજીયાબાદનો છે. અહીં ઇન્દિરાપુરમ વિસ્તાર પાસે આવેલા જ્ઞાનખંડ વિભાગ 2 માં આવેલા એક ફ્લેટની અંદર એક કરોડપતિ પરિવાર રહે છે. સવાર થતાની સાથે જ પરિવારના સૌ સભ્યો જેમાં મહિલાઓને પુરુષો બંનેનો સમાવેશ થાય છે.

તેવો નોકરી ધંધે ચાલ્યા જાય છે. ત્યારબાદ તેમના ઘરે કામવાળા માસી કામ કરવા માટે આવે છે. ઘરની દેખરેખ રાખવા માટે ઘરના મોભીએ તેના ઘરમાં સીસીટીવી કેમેરા મુકાવ્યા હતા. પરંતુ આ વાતની જાણકારી કામવાળી માસીને ન હોવાને કારણે તેની કાળી કરતુંતો પકડાઈ ગઈ છે.

એક વખત ઘરના માલિક રમેશભાઈ જ્યારે પોતાના નોકરી ધંધેથી સાંજે આવ્યા અને ભોજન જમ્યા બાદ સોફા ઉપર બેઠા બેઠા તેઓએ પોતાના ઘરના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. અને આ ફૂટેજ જોતા સાથે જ તેઓને માથા પકડીને દોડવાનો વારો આવ્યો હતો. કારણ કે, આ ફૂટેજની અંદર તેણે જોયું કે કામવાળી મહિલા તેના ઘરની અંદર પ્રવેશ કરે છે.

ઘરનું તમામ પૂર્ણ કર્યા બાદ અંતે રસોડામાં જઈને તે વાસણ માંજવા લાગે છે. પરંતુ વાસણ માંજવા માટે તે સાબુનો ઉપયોગ કરવાને બદલે એક વાસણની અંદર પોતાનો પેશાબ એકઠો કર્યો હતો. અને ત્યાર બાદ આ પેશાબ વડે તે ઘરના તમામ વાસણો ધોવા લાગી હતી. કેમેરાની અંદર આ દ્રશ્ય કેદ થઈ ગયું હતું અને તે જ્યારે ઘરના માલિકે જોયું ત્યારે તેના હોશ ઉડી ગયા હતા.

તે વિચારવા પર મજબૂર બન્યા કે આખરે આ કામવાળી બાઈને એવું તો શું સુજ્યું હશે કે તે આટલી બધી હલકી હરકત કરવા પર ઉતરી આવી છે. અને આ હલકી હરકતો કરીને તેને શું મળ્યું હશે કે તેણે પોતાની ઈજ્જતને બદનામ કરી નાખી છે, કારણ કે આવી હરકતો કરીને તે કરોડપતિ તો બની નથી જવાની તો શા માટે તેણે આવું કામ કર્યું હશે તે વિચારવા પર તેઓ મજબુર બની ગયા હતા.

તેણે તાત્કાલિક આ ઘટનાનો વિડીયો પોતાના પરિવારને સૌ કોઈ સભ્યોને દેખાડ્યો હતો કે. તેમના ઘરે કામ કરવા માટે આવતી મહિલા સાબુ કે લિક્વિડ વડે વાસણ ધોવાને બદલે પોતાનો પેશાબ એકઠો કરીને તેના વડે વાસણ ધોતી હતી. એટલું જ નહીં આ મહિલા છેલ્લા બે વર્ષથી આ ફ્લેટની અંદર કામકાજ કરે છે. આજ સુધી તેની કોઈપણ ફરિયાદ આવી હતી નહીં. અથવા તો ઘરનું એક પણ ચીજ વસ્તુ આમ થી આમ થઈ નહીં..

પરંતુ અચાનક જ આ મામલો સામે આવતા કેટલાક લોકોને તો આ ઘટના મનમાં ઉતારવી પણ મુશ્કેલ બની ગઈ છે. આ ઘટના આટલી બધી હચમચાવી દેતી સાબિત થઇ છે કે જે ક્યારેય પણ કોઈ વ્યક્તિએ સાંભળ્યો નહીં હોય, ફ્લેટના માલિકે તરત જ આ મહિલાને ફોન કરીને પોતાના ઘરે બોલાવી હતી અને તેની પૂછતાછ શરૂ કરી હતી..

પરંતુ કામ કરવા માટે આવતી આ મહિલા પોતાની ભૂલ માનવા માટે તૈયાર હતી નહીં એટલા માટે પરિવારના મોભીએ તાત્કાલિક પોલીસ સ્ટેશન હાજર થઈને તેઓને આ વિડીયો દેખાડ્યો હતો અને પોતાના ઘરે કામ કરવા માટે આવતી મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. પરિવાર ગુસ્સેથી લાલઘુમ થઈ ગયો હતો કે, તેઓ જમવા માટે જે વાસણો વાપરે છે..

તે જ વાસણ ને ધોવા માટે આ મહિલા પોતાના પેશાબનો ઉપયોગ કરતી હતી. આ ઉપરાંત આવેલા જુદા જુદા ફ્લેટમાં પણ કામકાજ કરવા માટે જાય છે. શું તે અન્ય ફ્લેટોમાં પણ આ પ્રકારની હરકતો કરતી હતી કે નહીં તેની પણ જાણકારી મેળવવી રહી છે. આ મામલો ગળે ઉતારવો મુશ્કેલી જ નહીં પરંતુ નામુમકિન છે. પરંતુ આ ઘટનાએ સૌ કોઈ લોકોના મગજ કામ કરતાં બંધ કરાવી દીધા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

? અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. ?

?  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.?


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *