આ વૃદ્ધ મહિલાનું અંગ્રેજી તો જુઓ, સહેજ પણ અટક્યા વગર એવું કડકડાટ મહાત્મા ગાંધી વિષે બોલી રહ્યં છે કે વિડિઓ જોઈને તમારી પણ આંખો ખુલી જશે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ

સોશિયલ મીડિયા પર એવા ઘણા વિડીયો જોવા મળે છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. કેટલીકવાર લોકો પોતાની આંખોથી જે જોયું હોય તેના પર વિશ્વાસ પણ કરી શકતા નથી. હાલમાં આવો જ એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો ખૂબ જ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. ( વિડિઓ નીચે આપેલો છે )

આ વિડિયોમાં તમે જોશો કે એક વૃદ્ધ મહિલા મહાત્મા ગાંધી પર નિબંધ બોલી રહ્યા છે. માત્ર આટલું જ નહી પરંતુ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કડકડાટ અંગ્રેજી બોલી રહ્યા છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને ખૂબ પસંદ પણ કરી રહ્યા છે.

વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કોઈએ દાદીને મહાત્મા ગાંધી પર અંગ્રેજીમાં નિબંધ બોલવા માટે કહ્યું હતું. દાદી તેમના પહેરવેશમાં રાજસ્થાનની રહેવાસી લાગે છે અને તેઓ અંગ્રેજી બોલે છે તે રીતે તેઓ રાજસ્થાની લાગે છે. મહાત્મા ગાંધી પર નિબંધ સંભળાવવાનું કહેવામાં આવતાં જ તેઓ જરા પણ અચકાયા વિના કડકડાટ અંગ્રેજીમાં નિબંધ બોલવાનો શરુ કરી દીધો હતો. ( વિડિઓ નીચે આપેલો છે )

જ્યારે તે નિબંધ વાંચી રહ્યા હતા. ત્યારે તે ઘણા હિન્દી શબ્દો અને સંખ્યાઓ પણ બોલી રહ્યા હતા. દાદીમાના આ આત્મવિશ્વાસને જોઈને બધા તેમના વખાણ કરી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોને ઈન્સ્ટાગ્રામ પર latayogesh79 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.

વિડીયોને અત્યાર સુધીમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી ચુકી છે. વિડીયો પર કોમેન્ટ કરતાં લોકો દાદીના ખૂબ વખાણ કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું – દાદીમા ગૂગલમાં કન્સલ્ટન્ટ રહી ચૂક્યા છે. બીજાએ લખ્યું – ખૂબ જ સારી દાદી. અત્રે ઉલ્લેખનીય છે કે, ઈન્ટરનેટની આ દુનિયામાં અવારનવાર અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Yogesh Lata (@latayogesh79)

જેમાં કેટલાય વિડીયો આપણને ચોંકાવી દે તેવા હોય છે એટલે કે તે વિડીયોને જોઇને અને સાંભળીને બે ઘડી માટે આપણને પણ વિશ્વાસ નથી થતો હોતો કે, શું આવું પણ હોય શકે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *