ગુજરાતમાં પાકિસ્તાની કૃત્ય / જુઓ આ શહેરમાં બે હરામીઓએ ભારતના તિરંગા સાથે એવું કૃત્ય કર્યું કે વિડિઓ જોઈને તમે આને જીવતો નઈ છોડો : VIDEO

ટોપ ન્યૂઝ સુરત

સુરતમાં દેશ દાઝને લજવતો કિસ્સો સામે આવ્યો છે, સોશિય મીડિયામાં આપતિજનક પોસ્ટ મુકી વીડિયો વાયરલ કરતા બે સગીરોની પોલીસે અટકાયત

સુરતના પાલોદથી બે સગીરોની અટકાયત
સુરતના પાલોદથી બે સગીરોની પોલીસે અટકાયત કરી છે, આ સગીરોએ સોશિયલ મીડિયામાં આપત્તિજનક પોસ્ટ શેર કરી હતી એટલું જ નહીં રાષ્ટ્રધ્વજને ફાડતો વીડિયો પણ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે વીડિયો ઉતારનાર અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરતા તેઓની અટકાયત કરી સમગ્ર મામલે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે.

રાષ્ટ્રધ્વજને ફાડતો વીડિયો પોસ્ટ કર્યો હતો
મહત્વનું છે કે આજના સોશિયલ મીડિયાના યુગમાં જાણતા અજાણતા કેટલીક વાર યુવાનો અને સગીરો એવી પોસ્ટ કરી દેતા હોય છે કે પાછળથી તેમને પાસ્તાવવાનો વારો આવે છે એટલું જ નહીં તેમની એકભૂલની સજા આખા પરિવારને ભોગવવી પડે છે, ત્યારે સુરતમા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ ખુબ વધ્યો છે પરતું એ ન ભુલવું જોઈએ કે તેને દુરઉપયોગ પણ વધ્યો છે. સોશિલયા મીડિયાના કારણે કેટલીકવાર આત્મહત્યાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જ્યારે આપત્તિજનક પોસ્ટ પણ શેર કરવામાં આવતી હોય છે, જે સાયબર ક્રાઈમને આમંત્રણ આવતી હોય છે અને જાણતા અજાણતા સગીરો અને યુવાનો સાઈબર ક્રાઈમનો ભોગ બની જતા હોય છે.

પોલીસે વીડિયો ઉતારનાર અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરતા તેઓની અટકાયત કરી સમગ્ર મામલે આગળની કાર્યવાહી અને તપાસ હાથ ધરી છે. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો વ્યાપ ખુબ વધ્યો છે પરતું એ ન ભુલવું જોઈએ કે તેને દુરઉપયોગ પણ વધ્યો છે. સોશિલયા મીડિયાના કારણે કેટલીકવાર આત્મહત્યાના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. જ્યારે આપત્તિજનક પોસ્ટ પણ શેર કરવામાં આવતી હોય છે

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://fb.watch/9U9rD24m4-/ )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.