અરે બાપરે…આવા હરામીઓને ફાંસી આપો / સુરતમાં પરિણીત શિક્ષીકાને પ્રેમજાળમાં ફસાવીને દુષ્કર્મ આચરનાર શખ્સની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે આપ્યો ઘટનાને અંજામ

ટોપ ન્યૂઝ સુરત

પાલનપુર કેનાલ રોડ(Palanpur Canal Road) વિસ્તારમાં રહેતી પરિણીત શિક્ષીકા સાથે મિત્રતા કેળવી પ્રેમજાળ(Love trap)માં ફસાવી અલગ-અલગ ઠેકાણે ફરવા લઇ જઇ મોબાઇલમાં ક્લીક કરેલા ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરનાર યુવાન વિરૂધ્ધ અડાજણ પોલીસ(Adajan police)માં ફરીયાદ નોંધાય છે. પોલીસે દુષ્કર્મ આચરનાર બેકાર એન્જિનિયર યુવાનની ધરપકડ કરી મોબાઇલ કબ્જે લીધો છે.

પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી શિક્ષીકાનો વર્ષ 2017 માં આકાશ રમણ નિશાદ (ઉ.વ. 26 રહે. શિવશ્કિત, મથુરા નગરી, મોતીબાગ પાર્ટી પ્લોટની બાજુમાં, પાલનપુર ગામ) સાથે પરિચય થયો હતો. પુત્રના રમાડવાના બહાને સંર્પકમાં આવેલા આકાશે શિક્ષીકાનો મોબાઇલ નંબર મેળવી લઇ મેસેજ કર્યા હતા. મેસેજ પર વાતચીત બાદ તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને તેઓ પરિવારની જાણ બહાર ફરવા જતા હતા. શહેરના પાલ ગૌરવ પથ ઉપરાંત અન્ય વિસ્તાર તથા ભેંસાણ અને બરબોધન સહિતના વિસ્તારમાં લઇ ગયો હતો. જયાં આકાશે શિક્ષીકાના ફોટો મોબાઇલમાં ક્લીક કર્યા હતા.

જો કે કોઇક કારણોસર બંને વચ્ચે ઝઘડો થતા શિક્ષીકાએ વાતચીત કરવાનું અને મળવાનું બંધ કરી દીધું હતું. જેથી આકાશે શિક્ષીકાના ફોટો તેના પતિ, સંબંધી અને સ્કૂલના સ્ટાફને મોકલી આપવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. આ દરમિયાન આકાશે શિક્ષીકાને માર મારી દુષ્કર્મ આચાર્યુ હતું. જેને પગલે શિક્ષીકાએ ફરીયાદ નોંધાવતા બેકાર કોમ્પ્યુટર એન્જિનિયર આકાશની ધરપકડ કરી પુછપરછ હાથ ધરી છે.

પોલીસે દુષ્કર્મ આચરનાર બેકાર એન્જિનિયર યુવાનની ધરપકડ કરી મોબાઇલ કબ્જે લીધો છે. પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં રહેતી શિક્ષીકાનો વર્ષ 2017 માં આકાશ રમણ નિશાદ સાથે પરિચય થયો હતો. પુત્રના રમાડવાના બહાને સંર્પકમાં આવેલા આકાશે શિક્ષીકાનો મોબાઇલ નંબર મેળવી લઇ મેસેજ કર્યા હતા.

શહેરના પાલ ગૌરવ પથ ઉપરાંત અન્ય વિસ્તાર તથા ભેંસાણ અને બરબોધન સહિતના વિસ્તારમાં લઇ ગયો હતો. જયાં આકાશે શિક્ષીકાના ફોટો મોબાઇલમાં ક્લીક કર્યા હતા. જો કે કોઇક કારણોસર બંને વચ્ચે ઝઘડો થતા શિક્ષીકાએ વાતચીત કરવાનું અને મળવાનું બંધ કરી દીધું હતું. જેથી આકાશે શિક્ષીકાના ફોટો તેના પતિ, સંબંધી અને સ્કૂલના સ્ટાફને મોકલી આપવાની ધમકી આપી મળવા બોલાવતો હતો. આ દરમિયાન આકાશે શિક્ષીકાને માર મારી દુષ્કર્મ આચાર્યુ હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.