ફરી એકવાર વેવાઈ અને વેવાણ પ્રેમમાં થયા પાગલ, જુઓ વેવાઈ વિધવા વેવાણને લઈને થઈ ગયા છુંમંતર અને પછી થયું એવું કે જાણીને તમે ચોંકી ઉઠશો

ટોપ ન્યૂઝ

થોડા સમય પહેલા સુરતમાં એક ઘટના બની હતી જેમાં વેવાણ અને વેવાઈ એકબીજાના પ્રેમમાં પડ્યા અને દીકરા દીકરીનું લગ્ન જીવન શરૂ થાય તે પહેલા જ ભાગી ગયા. આવી વધુ એક ઘટના તાજેતરમાં સામે આવી છે જેમાં એક વેવાઈ પોતાની લઈને ભાગી ગયા અને હોટલમાં ન કરવાની હરકતો કરી જેનો વિડીયો વાયરલ થઈ જતા પરિવારના સભ્યોને પણ આ પ્રેમ સંબંધની જાણ થઈ.

ટેકરા વિસ્તારના સદગુરુ સોસાયટીમાં રહેતા લક્ષ્મણભાઈના દીકરા કુલદીપ ના લગ્ન વિધવા લીલાબેન ની દીકરી જસ્મિતા સાથે થયા હતા. લગ્ન પછી વ્યવહારિક કામોના કારણે વેવાઈ અને વેવાણ વચ્ચે મુલાકાતો થતી રહેતી આ દરમ્યાન તેમની વચ્ચે મિત્રતા થઈ ગઈ અને ધીરે ધીરે તેઓ એકબીજાને મળવાના બહાના શોધવા લાગ્યા.

પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય એટલે વેવાઈ અને વેવાણ એકબીજાને મળતા અને પછી થોડા સમયમાં બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. સંતાનોના લગ્ન જીવનનું પણ વિચાર્યું નહીં અને વેવાઈ અને વેવાણ એકબીજાને હોટલમાં મળવા લાગ્યા અને ન કરવાની હરકતો કરીને વિડીયો ઉતારતા થયા.

એક દિવસ લીલાબેન અને લક્ષ્મણભાઈ નો વિડીયો વાયરલ થઈ ગયો અને પરિવારના લોકોને આ વાતની જાણ થઈ ગઈ. ત્યારે બંનેએ પરિવારની સામે પણ સ્વીકારી લીધું કે તેઓ એકબીજાને પ્રેમ કરે છે અને તેઓ એકબીજાની સાથે જીવન પસાર કરશે.

જોકે થોડા સમયમાં આ વાતની જાણ તેમની દીકરી અને દીકરાને પણ થઈ ગઈ જેના કારણે બંનેનું લગ્ન જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું. વિડીયો વાયરલ થઈ જવાના કારણે વેવાઈ અને વેવાણ નો પ્રેમ પ્રસંગ આસપાસના ગામડાઓમાં પણ ચર્ચાનો વિષય બની ગયો.

જેના કારણે પરિવારની ઈજ્જત પણ ધૂળધાણી થઈ ગઈ. જોકે પોતાના પિતા અને સાસુના પ્રેમ સંબંધોના કારણે કુલદીપ અને જસ્મિતાનું લગ્ન જીવન પણ મુશ્કેલીમાં મુકાયું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *