અરરર / સુરતમાં ટ્રક, બાઈક અને સાયકલ વચ્ચે સર્જાયો ત્રિપલ અકસ્માત, જુઓ બિચારા 23 વર્ષીય જુવાનિયાને ભરખી ગયો કાળ

ટોપ ન્યૂઝ સુરત

શહેરમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જેમાં ઓવર સ્પીડીંગને કારણે ઘણા અકસ્માતના બનાવો સામે આવે છે. ત્યારે આવો જ એક અકસ્માત સુરત શહેરના ભાઠેના(Bhathena) વિસ્તારમાં બન્યો છે. જે અકસ્માત(Accident)માં એકનું કરુણ મોત નીપજ્યું છે.

સુરત શહેરના ભાઠેના વિસ્તારના ઓવર બ્રીજ પર આ અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક, બાઈક અને સાયકલ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન એક વિધાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ 23 વર્ષીય વિધાર્થી વિવેક કિકાણીનું કરુણ મોત નીપજતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, આ 23 વર્ષનો આ વિધાર્થી ભગવાન મહાવીર કોલેજમાં MBAનો અભ્યાસ કરતો હતો. યુવકના મૃત્યુને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં વિધાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.

જે અકસ્માત માં એકનું કરુણ મોત નીપજ્યું છે. સુરત શહેરના ભાઠેના વિસ્તારના ઓવર બ્રીજ પર આ અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રક, બાઈક અને સાયકલ વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત દરમિયાન એક વિધાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આ 23 વર્ષીય વિધાર્થી વિવેક કિકાણીનું કરુણ મોત નીપજતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. મળતી માહિતી અનુસાર, આ 23 વર્ષનો આ વિધાર્થી ભગવાન મહાવીર કોલેજમાં MBAનો અભ્યાસ કરતો હતો. યુવકના મૃત્યુને કારણે પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ત્રિપલ અકસ્માતમાં વિધાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published.