હનુમાનજી દેખાડશે ચમત્કાર, રાતે સુતા પેહલા ચોક્કસ કરો આ કામ, હનુમાન દાદા ખુદ દૂર કરશે તમારા કષ્ટો…

ધર્મ

હનુમાન દાદા ને બધા બ્રહ્મચારી માને છે અને તે જ રીતે તેમની પૂજા અર્ચના પણ કરે છે. હનુમાન દાદા બાળ બ્રહ્મચારી તરીકે ઓળખાય છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી ભૂત પ્રેત જોડે આવતા નથી. કળયુગમાં હનુમાન દાદાને ચમત્કારી સફળતા આપનાર દેવતા માનવામાં આવે છે.

શાસ્ત્રોના આધારે હનુમાનજી અષ્ટ ચિરંજીવી છે. હનુમાનજીની ભક્તિ કરનાર ને ખૂબ જ બળ, બુદ્ધિ અને વિદ્યા ખૂબ જ સહેલાઈથી મળી જાય છે. હિન્દૂ ધર્મમાં મંગળવાર અને શનિવારના દિવસને હનુમાન દાદાની ભક્તિ કરવા માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે.

હિન્દૂ ધર્મમાં હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને ભક્તિના દેવતા માનવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી શનિ દેવ પણ પ્રસન્ન થાય છે. મંગળવારે વિશેષ ઉપાય કરવાથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત થાય છે.

વહેલી સવારે ઉઠતાની સાથે હનુમાન દાદાના 12 નામ લેવાથી વ્યક્તિ દીર્ઘાયુ બને છે. બજરંગ બલી, મહાવીર હનુમાન, રામ ભક્ત, મહાબલ, કેસરી નંદન, શંકર સુમન, અંજની પુત્ર, પવન સુત, પ્રાણદાતા, લક્ષમણ, અમિત વિક્રમ અને સમેષ્ટ. નિયમિતપણે દાદાના આ 12 નામ લેવાથી વ્યકતિ પારિવારિક સુખોથી તૃપ્ત થાય છે.

રાતે સુતી વખતે બજરંગ બલી નું નામ લેનાર વ્યકતિ શત્રુજીત હોય છે. હનુમાનજીના આ બાર નામ નિયમિત પણે લેવાથી દાદા તેમના ભકતનું દશે દિશાઓ અને આકાશ અને પાતાળ થી રક્ષા કરે છે.

મંગળવાર અને શનિવારના શુભ દિવસે લાલ સાહીથી ભોજપત્ર પર હનુમાનજીના 12 નામ લખીને તાવીજમાં બાંધવાથી ક્યારે તમને માથાનો દુખાવો નહિ થાય. જો તમે ગળા માં કે હાથની બાહુમાં તાંબાનું તાવીજ પહેરો છો તો તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.