માનતા પુરી થતા યુવક 11,000 રૂપિયા લઈ મળ્યો મણીધર બાપુને, જુઓ પછી બાપુએ યુવકને જે કહ્યું તે વાંચીને તમે પણ કહેશો ‘જય માં મોગલ’

ધર્મ

માતા મોગલમાં જે વ્યક્તિને સાચી શ્રદ્ધા છે તેના કોઈ કાર્ય અધુરા રહેતા નથી. માતા દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. ભક્ત ગમે તેટલો દુર હોય પણ જ્યારે તે માતાને સાચા દિલથી યાદ કરે છે ત્યારે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે. માતા મોગલના આશીર્વાદથી ભકતોનું જીવન ધન્ય થાય છે અને દરેક અધુરા કાર્ય પૂર્ણ થાય છે.

માતા મોગલના ચમત્કારના ઘણા દાખલા એવા છે જેમાં માતાએ 60 વર્ષે પણ લોકોને ખોળાનો ખુંદનાર આપ્યો હોય. આવો જ એક પરચો એક યુવકને મળ્યો હતો. આ યુવકની માનતા પુરી થતા તે તુરંત જ મોગલધામ દોડી આવ્યો હતો.

આ યુવક મોગલધામ આવ્યો અને સાથે જ 11,000 રૂપિયા પણ લાવ્યો હતો. તેણે મણીધર બાપુને પણ મળવાની ઈચ્છા વ્યક્ત કરી. મણીધર બાપુ તેને મળ્યા અને માનતા વિશે વાત કરી. યુવકે જણાવ્યું કે તેની માનતા પુરી થઈ છે અને તે 11,000 રુપિયા માતાના ચરણોમાં ધરાવવા આવ્યો છે.

મણીધર બાપુએ તેના 11,000 રૂપિયા પર એક રુપિયો મુકી અને યુવકને પાછા આપ્યા અને કહ્યું કે તેની માનતા માતાએ અનેકગણી સ્વીકારી લીધી છે. અને આ પૈસા મંદિરમાં નહીં ઘરની બહેન દીકરીઓને આપી દેવામાં આવે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *