માં મોગલ એ ગણતરીના દિવસોમાં માનતા કરી પૂરી, યુવક દોઢ લાખ રૂપિયા લઈને પહોંચી ગયો કબરાઉ, પછી મણિધર બાપુએ કહ્યું એવું કે જાણીને તમે કહેશો કે ‘જય માં મોગલ’

ધર્મ

માતા મોગલના આજે એક એવા ચમત્કાર વિશે તમને જણાવીએ જેના વિશે જાણીને તમે જ્યાં હશો ત્યાં જ જય માં મોગલ બોલી ઉઠશો. માતા મોગલ ના પરચા અપરંપાર છે તેમની પાસે જે પણ વસ્તુ માંગવામાં આવે તે અચૂક પૂરી થાય છે.

માતા મોગલ સામે શ્રદ્ધાથી જે પણ પ્રાર્થના કરવામાં આવે તે અચૂક પૂરી થાય છે. જો તમારી પણ કોઈ ઈચ્છા હોય તો ચોક્કસથી તમે પણ જય માં મોગલ બોલીને તમારી ઈચ્છા વ્યક્ત કરજો તમને પણ માતાનો પરચો અચૂક મળશે.

જ્યાં વિશ્વાસ હોય ત્યાં ચમત્કાર શક્ય બને છે આ બધું એકવાર કબરાઉમાં સાબિત થયું છે. કબરાઉ ખાતે મણીધર બાપુને મળવા એક યુવક આવ્યું હતું અને પોતાની સાથે દોઢ લાખ રૂપિયા લાવ્યો હતો. કબરાઉ ખાતે માતા મોગલ ના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. આવી જ રીતે આ યુવક પણ પોતાનું સપનું પૂરું થતાં દર્શન કરવા અને માનતા પૂરી કરવા આવ્યો હતો.

તેણે કબરાઉ આવીને મણીધર બાપુને દોઢ લાખ રૂપિયા આવ્યા અને કહ્યું કે જમીન સંબંધિત એક મામલો ગુજવાયેલો હતો તે માતાની માનતા થી પૂરો થઈ ગયો તેથી તે આ રૂપિયા મંદિરમાં આપવા ઈચ્છે છે.

મણીધર બાપુએ ₹ 1,50,000 ની ઉપર 11 રૂપિયા ઉમેરીને કે યુવકને પરત આપી દીધા. અને કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી તેણે માતા પર શ્રદ્ધા રાખી તેથી આ શક્ય બન્યું છે પરંતુ તેના માટે મંદિરમાં દાન કે ભેટ આપવાની જરૂર નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *