આ શિવલિંગથી બદલાયા છે ઘણા લોકોના જીવન, જો ખાતરી ન હોય તો ફોટોને સ્પર્શ કરો રાતોરાત તમારી ઇચ્છાઓ થશે પૂર્ણ

ધર્મ

આપણા હિન્દુ ધર્મમાં ભગવાન શંકરને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન ભોલેનાથ ના વિવિધ સ્વરૂપો છે, પરંતુ ભારતમાં મોટી સંખ્યામાં ભગવાન શંકરની પૂજા અર્ચના શિવલિંગના રૂપમાં થાય છે અને તેમના પર જળાભિષેક અને દૂધનો અભિષેક કરવાનો મહિમા છે.

ભગવાન શંકર ના શિવલિંગનો આકાર શેનું પ્રતીક છે તે અંગે ઘણા મતભેદો થયા છે. કેટલાક લોકોના મતે, શિવલિંગ એ અગ્નિના સ્તંભનું પ્રતીક છે, જેને શિવપુરાણમાં ‘અનલસ્તંભ’ તરીકે ઓળખવામાં આવે છે. પુરાણકથા પણ કહે છે કે આ સ્તંભનો કોઈ અંત નથી અને શરૂઆત નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે કલ્ચરલ એન્સાયક્લોપીડિયા ઑફ ધ પાઇન્સ’ પુસ્તકમાં માઈકલ કિમેલ અને ક્રિસ્ટીન મિલરોડ શિવલિંગ વિશે લખે છે. “હિંદુ ધર્મના શ્રદ્ધાળુઓના દૃષ્ટિકોણથી તે સંપૂર્ણતાનું પ્રતીક છે. જ્યાં સ્ત્રી અને પુરુષના સિદ્ધાંતો ભેગા થાય છે અને સર્જન પૂર્ણ થાય છે. લિંગ અને યોનિનું જોડાણ એ પુરુષ અને સ્ત્રીનું જોડાણ છે જ્યાં પવિત્રતા જન્મે છે.”

લિંગાયત લોકો માને છે કે ગળામાં પહેરવામાં આવેલું ‘ઈષ્ટલિંગ’ સત્યનું પ્રતીક છે. સ્ત્રી અને પુરુષ બંને આ ઐક્ય કરી શકે છે. અલબત્ત, શિવલિંગના સ્વરૂપમાં પણ પ્રાંત અને પરંપરા પ્રમાણે તફાવતો છે. ઉદાહરણ તરીકે, મુખલિંગ, લિંગોદ્ભવમૂર્તિ, પિંડિકા અથવા પિંડી અને લિંગાયત સંપ્રદાયોના ઇષ્ટલિંગ.

ભારતના કોર્ટના આદેશ મુજબ જ્યારે મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. તે પછી કોર્ટે જ્યાં શિવલિંગ હોવાનો દાવો કરવામાં આવે છે તે જગ્યા ‘વજૂ’ એટલે કે નમાજ પહેલા જ્યાં હાથ અને પગ ધોવા માટેની જગ્યા તેને સીલ કરવાનો આદેશ આપ્યો છે. હાલ વજૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

મસ્જિદ માંથી ભગવાન શંકર નું શિવલિંગ મળી આવ્યું છે કે કેમ તે ફક્ત નિષ્ણાતો જ કહી શકે છે. પરંતુ આજે ભગવાન ભોલેનાથ નું સ્વરૂપ શિવલિંગ પણ ચર્ચામાં આવ્યું છે. દેવદત્ત પટનાયક લખે છે કે શિવ અને શક્તિનું મિલન આપણા અંતરાત્મા અને બહારની દુનિયા વચ્ચેના સંઘર્ષને દર્શાવે છે.

દેવદત્ત પટનાયક કહે છે, “શિવ આપણી આંતરિક પવિત્રતા છે, તે દૃષ્ટિ છે જે અવલોકન કરે છે. શક્તિ એ આપણી બાહ્ય પવિત્રતા છે, તે જીવન છે જે આપણે જોવા માગીએ છીએ. એકનું બીજા વિના અસ્તિત્વ નથી. આ પરસ્પર નિર્ભરતાને હિન્દુઓએ શિવલિંગ તરીકે દર્શાવ્યું છે.”


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.