હીરો કરતા પણ વધારે વૈભવી જીવન જીવે છે માયાભાઇ આહીરનો દીકરો, તસવીરો જોઈને તમારી અક્કલ કામ નહિ કરે, જોઈલો એક ઝલક

ગુજરાત

ગુજરાતના ઘણા કલાકારોએ દેશ-વિદેશમાં નામના કમાણી છે. આવા જ એક કલાકાર છે માયાભાઈ આહીર. માયાભાઈ આહીર એક સમયે છકડો ચલાવતા હતા પરંતુ પોતાની કલા ના કારણે આજે તેમણે દેશ-વિદેશના લોકોનું દિલ જીતી લીધું છે અને તેઓ તેમના દિલ ઉપર રાજ કરી રહ્યા છે.

પ્રખ્યાત કલાકાર માયાભાઈ આહીર ના સંતાનો આજે ખૂબ જ અલગ જીવન જીવે છે તેને જોઈને લાગી કે તે કોઈ હીરો જેવું જીવન જીવે છે. ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર નો દીકરો જયરાજ આહીર છે. માયાભાઈ એ સંઘર્ષ ભર્યું જીવન જીવ્યું છે પરંતુ તેમના સંતાનો વૈભવી જીવન જીવી રહ્યા છે.

આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી અનેક સમસ્યાનો સામનો કરીને આજે તેઓ સફળ થયા છે. માયાભાઈના ચાહકો માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં છે. સંઘર્ષનો સમય જોઈને આજે તેઓ અઢળક સંપત્તિના માલિક બન્યા છે જેના કારણે તેના દીકરા જેરાજ આહીર વૈભવી જીવન જીવે છે.

તેમના દીકરાનો જન્મ 22 મેના રોજ ભાવનગરમાં થયો હતો અને તેઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે તેઓ સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો શેર કરતા રહે છે. જયરાજ આહિર લોકોની સેવા માટે પણ સમર્પિત રહે છે. તેઓ ભાજપ પક્ષ સાથે જોડાયેલા છે અને લોક કલ્યાણના કામોમાં સતત સક્રિય રહે છે.

તે પોતાના પિતાના ડાયરામાં પણ અચૂક હાજરી આપે છે. એક સમય હતો જ્યારે માયાભાઈ પાસે કંઈ જ ન હતું પરંતુ તેમણે તેમની મહેનતથી જે લોકપ્રિયતા હાંસલ કરી તેના કારણે તેના દીકરાના બધા જ સપના પૂરા થાય છે.

જયરાજ આહીર લાખની કારના માલિક છે અને તેમના કારના કલેક્શનમાં ઓડી, હમર, bmw, mercedes જેવી કારનો સમાવેશ થાય છે. તેની કારના કલેક્શનમાં 35 લાખ સુધીની કાર જોવા મળે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *