આલે લે / ભારતમાં આ જગ્યા પર લાગે છે પુરુષોની બોલી, જુઓ પૈસાદાર ઘરોની બેશરમ મહિલાઓ ખુલ્લેઆમ કરે છે એવું કે જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

ભારતમાં આ જગ્યા પર લાગે છે પુરુષોની બોલી, હવસખોર પૈસાદાર ઘરોની બેશરમ મહિલાઓ ખુલ્લેઆમ ખરીદે છે પુરુષો તમે બધા એકવાર તો દિલ્લી ગયા જ હશો અને ત્યાં ફર્યા પણ હશો. પણ આજે અમે તમને દિલ્લીની એક એવી જગ્યા વિષે જણાવીશું જેને જાણીને તમે પણ હેરાન રહી જશો. 

દિલ્લીની એક એવી જગ્યા વિશે જણાવીશું જ્યા રાતે 10 વાગ્યા પછી છોકરીઓનું નહિ પણ છોકરાઓનું બહાર નીકળવું મુશ્કેલ થઇ ગયું છે. દેહ વ્યાપારના ઘણા કિસ્સાઓ તમે સાંભળ્યા હશે પણ દેશની રાજધાની દિલ્લીની આ વિસ્તારમાં સાંજ થતા જ રાતે છોકરાઓની મંડી ભરાય છે અને તેની બોલી લગાવવામાં આવે છે.

કહેવામાં આવે છે કે આ જગ્યાઓ પર છોકરાઓ જતા પણ ડરે છે. દિલ્લીના ઘણા વિસ્તારોમાં છોકરાઓની આવી બજારો ભરાય છે જેને ‘જીગોલો માર્કેટ’ કહેવામાં આવે છે આ બજારોમાં પૈસાદાર ઘરની મહિલાઓ આવે છે અને પોતાના મનપસંદ પુરુષની ખુલ્લેઆમ ખીરીદી કરે છે.

આ બજાર રાતે 10 વાગે ભરાય છે અને સવારના ચાર વાગ્યા સુધી ચાલે છે. જો કે મોટાભાગે આવા કારોબાર ચોરીછૂપે કરવામાં આવે છે પણ દિલ્લીના આ વિસ્તારોમાં આ કામ ખુલ્લેઆમ કરવામાં આવે છે અને પુરુષોની મુહમાંગી કિંમત મહિલાઓ આપે છે પુરુષોના બુકિંગની કિંમત 1800થી 3000 રૂપિયા સુધી છે પણ જેમ જેમ રાત વધે છે તેમ તેમ કિંમત 8000 રૂપિયા સુધી જાય છે.

તમને જણાવી દઈએ કે અમુક પુરુષો આ કારોબારને પોતાનું પ્રોફેશન બનાવી ચુક્યા છે, તો અમુક પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે આ કામ કરે છે. આ સિવાય આકર્ષક બોડી અને સિક્સ પૈકના હિસાબે પુરુષોની કિંમત 15,000 રૂપિયા સુધી પણ જાય છે અને મહિલાઓ બેજીક કિંમત આપે છે અને ખરીદારી કરે છે

જણાવી દઈએ કે આ દેહ-વ્યાપાર એકદમ સિસ્ટેમેટિક રીતે થાય છે. પુરુષને કમાણીનો 20 ટકા જેટલો ભાગ સંસ્થાને આપવાનો રહે છે, જેની સાથે તે જોડાયેલા હોય છે.જીગોલોને બુક કરવાનું કામ લગ્ઝરી ક્લબ, પબ અને કોફી હાઉસમાંથી પણ થાય છે


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.