વિદેશ જવાના વિઝા ન મળતા યુવકે રાખી માં મોગલની માનતા, જુઓ પછી થયો એવો ચમત્કાર કે જાણીને તમે પણ ચોંકી જશો

ધર્મ

માં મોગલનું નામ લેવા માત્રથી જ ભકતોન બધા દુઃખ દૂર થઇ જાય છે. માં મોગલે આજ સુધી લાખો કરોડો લોકો ના દુઃખ દૂર કર્યા છે. માં મોગલ તો દયાળુ છે. તેમનાથી ભકતોના દુઃખ નથી જોયા જવાતા માં મોગલ પોતાના દરવાજે આવત દરેક ભકતોના દુઃખ દૂર કરે છે.

ભકતો રડતા રડતા માં ના ધામે આવે છે અને અહીંથી હસતા હસતા ઘરે પાછા જાય છે.માં મોગલના પરચાની આવી જ એક ઘટના હાલ સામે આવી છે. જેને જાણીને તમે બોલી પડશો કે માં મોગલની મહિમા અપરંપરા છે. યુવક કબરાઉ પોતાની માનતા પુરી કરવા માટે આવ્યો હતો.

યુવકે મણિધર બાપુને કહ્યું કે તેની માનતા પુરી થઇ ગઈ. તેને વિદેશ જવું હતું અને તે છેલ્લા ઘણા સમયથી વિદેશ જવા માટે વિઝા અપ્લાય કરી રહ્યો હતો.તેને માં મોગલની માનતા માની કે હે માં મોગલ જો તેના વિદેશ જવા માટે ના વિઝા આવી ગયા.

પછી તેઓ કબરાઉ આવીને ૫૦૦૦ રૂપિયા તમને ચઢાવશે. માનતા માન્યાના થોડા જ સમયમાં મોટો ચમત્કારા થયો અને તે યુવકને લંડન ના વિઝા મળી ગયા. તે યુવક ખુબજ ખુશ થઇ ગયો અને તે તરત જ પોતાની માનતા પુરી કરવા માટે કબરાઉ પહોંચી ગયો હતો.

તેને મણિધર બાપુના હાથમાં ૫૦૦૦ રૂપિયા આપ્યા અને કહ્યું કે મારી માનતા પુરી કરો મણિધર બાપુએ તેને ૫૦૦૦ રૂપિયા પાછા આપી દીધા અને કહ્યું કે આ રૂપિયા તારી બેનને આપે દેજે માં મોગલે તારી ૧૫૧ ગણી માનતા સ્વીકારી. આ કામ માં મોગલ પર ના વિશ્વાસ પરથી થયું છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.