ટીવી અને ભોજપુરી અભિનેત્રી મોનાલિસા(Monalisa) પોતાના અભિનયની સાથે તેની સ્ટાઈલ માટે પણ જાણિતી છે. મોનાલિસા (Monalisa) તેની સુંદરતા અને ગ્લેમરસ અંદાજના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. મોનાલિસાએ(Monalisa) એવો ફોટોશુટ શેર કર્યો છે જેમાં તે તેનો બોલ્ડ અંદાજ દેખાડતી જોવા મળી.મોનાલિસાની આ તસ્વીરોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે. જોઈએ મોનાલિસાની લેટેસ્ટ તસ્વીરો…
મોનાલિસાએ ફલોન્ટ કરી ફ્લેટ બેલી
મોનાલિસાની તસ્વીરો ખૂબ જ બોલ્ડ છે. મોનાલિસા આ તસ્વીરોમાં પોતાનો ફ્લેટ બેલી ફલોન્ટ કરી રહી છે, એકટ્રેસની આ તસ્વીરો પર યુઝર્સ નજર હટાવી શકતા નથી. મોનાલિસાનો લુક જબરદસ્ત વાયરલ થયો છે.
જબરદસ્ત છે સ્ટાઈલ:
મોનાલિસા(Monalisa)એ આ તસ્વીરોમાં હોટ પેન્ટ્સ પહેરી છે, આ પેન્ટ એક દોરીના સહારે ટકેલું છે. મોનાલિસાએ વ્હાઈટ ક્રોપ ટોપ પહેરેલું છે, જેનું નેક ઘણું ડીપ છે. મોનાલિસા આ આઉટફિટ પહેરીને સોફા પર પોઝ આપી રહી છે.
મોનાલિસાનો કોર્ફી સ્ટાઈલ:
મોનાલિસાએ(Monalisa) આ લુકને કમ્પ્લેટ કરવા માટે કોર્ફી સ્ટાઈલનો મેકઅપ કર્યો છે. મોનાલિસા ગ્રીન અને પિંક રંગના મેકઅપમાં જોવા મળી રહી છે. એક્ટ્રેસ રશ્મી દેસાઈએ તેની પોસ્ટ પર કોમેન્ટ કરી ખૂબસુરતીના વખાણ કર્યા છે.
સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ:
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા(Monalisa) સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહે છે. અવારનવાર સતત નવા નવા ફોટોશુટની તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. મોનાલિસાનો ગ્લેમરસ અવતાર તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.
ફેન્સ વખાણ કરતા થાકતા નહીં:
આ તસ્વીરોમાં મોનાલિસાના(Monalisa) ફેન્સ તેના વખાણ કરતા થાકતા નથી, કોઈ તેને ટીવીની સુપરસ્ટાર તો કોઈએ તેના પર દિલ ચોરાવાનો આરોપ લગાવી દીધો છે.
ભોજપુરી ફિલ્મોથી મુંબઈ સુધી:
મોનાલિસા(Monalisa)એ લાંબા સમય સુધી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ મોનાલિસા બિગ બોસનો(BIG BOSS) હિસ્સો બની હતી. એકટ્રેસ બિગ બોસના ઘરમાંથી નીકળી ટીવી શો ‘નજર’માં જોવા મળી હતી. આ સિરીયલથી મોનાલિસાને ટેલિવિઝનમાં જબરદસ્ત લોકપ્રિયતા મળી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!