કામધેનુ બદલી શકે છે તમારું જીવન, ખાતરી ન હોય તો ગાય માતાના ફોટોને સ્પર્શ કરી જુઓ તમારી બધી મનોકામના અત્યારે જ પૂરી થશે

ધર્મ

વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ કામધેનુ ગાયને ઘરમાં અને ઓફિસમાં રાખવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે. ઘરમાં ભગવાન કૃષ્ણના મુગટ પર મોરનું પીંછું ચોક્કસ લગાવ્યું હશે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં મોરનું પીંછું રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય, તે લોકોએ મોરનું પીંછું પણ સાથે રાખવું જોઈએ. જો તમે તમારા જીવનમાં હેરાન પરેશાન રહો છો તો ઘરના રૂમમાં મોરના પીંછા મુકો. જો કે મોરનાં પીંછાં અગ્નિ ખૂણામાં જ લગાવવા જોઈએ.

જો તમે ધન વધારવા માંગતા હોય તો જ્યાં તમારું ધ્યાન મૂકેલું હોઈ છે તે જગ્યાએ અને જ્યાં તમારા આભૂષણો મુકેલ હોય છે તે જગ્યાએ મોર પીંછ મુકવાથી આર્થિક સ્થિતિ માં સુધારો થાય છે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય તો તેને દૂર કરવા માટે આઠ મોર પીંછને સફેદ દોરા થી બાંધીને ઓમ સોમાય નમઃ નો જાપ કરો.

આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ગ્રહોની સ્થિતિ માં પણ સુધારો થાય છે. એવું માનવામાં આવે છે કે જન્માષ્ટમી વગેરે જેવા શુભ અવસરો પર હંમેશા તમારે મોરના પીંછાની ખરીદવી કરવી જોઈએ.

દક્ષિણ અને પૂર્વ ખૂણામાં મોરના પીંછા લગાવવાથી ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે અને પૈસાની અછત ક્યારે થતી નથી. મોરપીંછ ઘર માંથી અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરે છે.

કામધેનુ માં નો ફોટો ઘરમાં રાખવાથી માનસિક તણાવની સાથે ઘરની આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ. જો તેને પૂજા ઘરમાં ન રાખવામાં આવે તો તેને પ્રવેશદ્વારમાં રાખી શકાય છે. માઁ કામધેનુની કૃપાથી ઘરમાં ધનની અછત નથી થતી.

જેમને સંતાન ન હોય તેમણે ઘરમાં વાછરડા સાથેની કામધેનુ ગાયની મૂર્તિ રાખવી જોઈએ. કહેવાય છે કે સમુદ્ર મંથનમાંથી કાઢવામાં આવેલા રત્નોમાંથી કામધેનુની ઉત્પત્તિ થઈ હતી. કામધેનુ ખૂબ જ પવિત્ર ગાય છે જે તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે અને તમારા ઘરની નકારાત્મક ઉર્જા ને દૂર કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.