અવારનવાર સોશિયલ મીડિયામાં અવનવા વિડિઓ સામે આવતા હોય છે અને તમે પણ સોશિયલ મીડિયા પર ઘણા ચોંકાવનારા વીડિયો જોયા હશે. દેશી જુગાડ કરીને તમે ઘણા ચમત્કારો જોયા જ હશે. પરંતુ આજે અમે તમને જે વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ તે જોઈને તમારી આંખો ખુલ્લી જ રહી જશે. આવો ખતરનાક પ્રયોગ તમે પહેલા ક્યારેય નહિ જોયો હોય. ( ખતરનાક જુગાડનો વિડિઓ નીચે આપેલો છે )
આ અદ્ભુત પ્રયોગ જોઈને તમે ચોંકી જશો. વાસ્તવમાં એક યુવકે પેટ્રોલ વગર માત્ર લાકડા સળગાવીને બાઇક ચલાવી હતી. સોશિયલ મીડિયા યુઝર્સ આ અનોખા પ્રયોગને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ સાંભળીને ભલે તમને અજીબ લાગતું હોય, પરંતુ આ વીડિયો જોયા પછી તમારે વિશ્વાસ કરવો જ પડશે.
કારણ કે તે વીડિયોમાં વાસ્તવિકતા જેવું લાગે છે. આ વીડિયો યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક એક મોટા મેદાનમાં બાઇક લઈને આવ્યો છે. તેની સાથે બીજા પણ ઘણા યુવકો છે. યુવક કહે છે કે આજે તેની કાર પેટ્રોલ પર નહીં, લાકડા પર ચાલશે. ત્યારબાદ તે લાકડા સાથે બાઇક ચલાવીને બતાવે છે. તે પોતાની સાથે ઘણી વસ્તુઓ લાવ્યા છે.
તે લાકડા (Wood) થી એક બોક્સ ભરે છે અને તેમાં ગેસ જનરેટ કરે છે. તેના માટે તે લાકડાને લાંબા સમય સુધી બોક્સમાં રાખે છે અને તેને ગરમ કરે છે. ત્યારબાદ લાકડાને ગરમ કર્યા બાદ જે ગેસ બને છે તેને તે ટ્યુબમાં ભરીને બાઇકમાં ગેસ નાખીને ચલાવે છે. યુવાનનો આ પ્રયોગ જોઈને મોટર મિકેનિક્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!