અસલી તબાહી તો હવે આવશે- નાસ્ત્રેદમસે વર્ષ 2022ને લઈને કરેલી ભવિષ્યવાણી વાંચીને તમારા રુંવાડા ઊભા થઈ જશે

ટોપ ન્યૂઝ

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી ક્યારેય ખોટી પડી નથી. આજકાલ જીવન ખુબ એડવાન્સ થઈ ચુક્યું છે. બધા લોકો ભવિષ્યમાં બનવાની ઘટનાઓ વિશે પહેલાં જ જાણવા માગે છે. સમગ્ર દુનિયા માટે મહત્વપુર્ણ ભવિષ્ય વિશે અને આ કુંડળીનાં જન્મદાતા છે માઇકલ દી નાસ્ત્રેદમસ. ફ્રાંસી ભવિષ્ય વક્તા નાસ્ત્રેદમસે બાળપણમાં એક પુસ્તકના માધ્યમથી ધરતી વિશે અમુક ભવિષ્યવાણી કરી હતી.

નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી દર વર્ષે સતત સાચી સાબિત થઈ રહી છે. આજથી અંદાજે 550 વર્ષ પહેલાં નાસ્ત્રેદમસ દ્વારા જે ભવિષ્યને લઈને પુસ્તક લખવામાં આવ્યું હતું, તેમાં કુલ 6,338 ભવિષ્યવાણીઓ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમાંથી મોટાભાગની ભવિષ્યવાણી બિલકુલ સાચી સાબિત થયેલી છે.

નાસ્ત્રેદમસનાં આ પુસ્તકમાં 2021માં ભયંકર મહામારી અને દુષ્કાળ જેવી તબાહી થવા વિશે ભવિષ્યવાણી છે. 2021માં સમગ્ર વિશ્વને પોતાના ભરડામાં લેવાવાળા કોરોના વાયરસને આ ભવિષ્યવાણી સાથે જોડીને જોવામાં આવે છે. ફ્રાન્સના મશહુર જ્યોતિષશાસ્ત્ર નાસ્ત્રેદમસ દ્વારા વર્ષો પહેલા લેસ પ્રોફેટીસ નામનું એક પુસ્તક લખવામાં આવ્યું હતું.

નાસ્ત્રેદમસ દ્વારા લખવામાં આવેલ આ પુસ્તકમાં પૃથ્વીના ભવિષ્યને લઈને અમુક ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી. આ પુસ્તકમાં લખવામાં આવેલી 70% ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 2022માં એક એસ્ટરોઇડ દુનિયાને મોટું નુકસાન પહોંચાડશે.

એસ્ટરોઇડ માંથી નીકળેલ મોટો પહાડ સમુદ્રમાં પડશે, તેના કારણે મોટા ભાગની દુનિયાને પોતાની ઝપેટમાં લઇ લેશે. વધુ એક ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2022માં ભયંકર તબાહી આવવાની છે.

આ ભયંકર તબાહી બાદ પૃથ્વી ઉપર શાંતિ છવાઇ જશે. આ શાંતિ પહેલાનાં 72 કલાક ખુબ જ ભયાનક રહેવાના છે, તેનાથી સમગ્ર દુનિયા અંધેરી નગરી બની જશે. સમુદ્રનું પાણીનું સ્તર વધવાથી ખુબ જ નુકસાન પહોંચાડવાની સંભાવના પણ આ પુસ્તકમાં દર્શાવેલ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.