મહિલા દિવસે જ ખરાબ કૃત્ય / અમદાવાદમાં નરાધમે સગીરાને આ લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતા બે વાર પ્રેગ્નેન્ટ કરી, જુઓ ત્રીજી વાર પ્રેગ્નેન્ટ કરતા થયું એવું કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ અમદાવાદ

મહિલા દિવસે જ અમદાવાદમાં યુવતીને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચરાતું હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે.

અમદાવાદ શહેરમાં મહિલા દિવસે જ વાસણા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપીને તેની સાથે શારીરિક સંબંધો બાંધી ત્રણ વખત દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.

આ અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં રહેતી એક યુવતીને એક યુવકે લગ્નની લાલચ આપીને વારંવાર શારીરિક સંબંધો બાંધી બે વાર ગર્ભવતી બનાવી યુવકે પોતાની હવસ સંતોષી હતી.

બાદમાં યુવકે યુવતીએ ગર્ભપાત કરવા માટે દબાણ કર્યું હતું. જેને લઈને યુવતી બે વાર ગર્ભપાત કરાવ્યા પછી પણ યુવકે સાથે શારીરિક સંબંધો ચાલું રાખ્યા હતા. દરમિયાન ત્રીજી વાર પણ આ સંબંધોને કારણે ગર્ભવતી થઈ ગઈ હતી.

વાસણા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ગુનો નોંધાયો
આ વખતે પણ પ્રેમીએ ગર્ભપાત માટે દબાણ કર્યું હતું. પરંતુ પુખ્ત થયેલી યુવતીએ યુવક દ્વાર વારંવાર ગર્ભપાત માટે દબાણ કરતાં વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ અંગેની જેથી પોલીસે 23 વર્ષીય યુવતીની ફરિયાદ લઈને આરોપી સામે ગુનો નોંધ્યો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.