સાસુમા આવ્યા મેદાનમાં / કિશન ભરવાડના મૃત્યુના એક મહિના બાદ સાસુએ જે વાત કહી એ સાંભળીને તમારું લોહી ઉકળશે 

ટોપ ન્યૂઝ ગુજરાત

ગુજરાતના ધંધુકામાં એક મહિના પેલા ભરબજારે કિશન ભરવાડ નામના યુવકને ગોળીઓથી વીંધી નાખવામાં આવ્યો હતો. આ ઘટનાને સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું હતું. સોશિયલ મીડિયામાં વિવાદસ્પદ પોસ્ટ મુકવાને કારણે વિધર્મીઓ દ્વારા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના પડઘા આખા ગુજરાતમાં પડયા હતા.

કિશનના મૃત્યુને એક મહિનો થવા છતાં પરિવારની આંખમાં આંસુ સુકાતા નથી. કિશન ભરવાડના પરિવારને દીકરો ગુમાવ્યાનું દુખ થઇ રહ્યું છે. પરિવારજનો કિશન ભરવાડના મૃત્યુ માટે જવાબદાર લોકોને ક્યારે સજા થશે તેની રાહ જોઈને બેઠા છે. ત્યારે કિશન ભરવાડની હત્યા બાદ પ્રથમવાર તેના સાસુ સામે આવ્યા છે. તેમણે જે કહ્યું તે સાંભળીને તમારું લોહી ઉકળવા લાગશે.

કિશન ભરવાડના સાસુએ કહ્યું અમારા જમાઈના આરોપીને કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે. મારી દીકરીએ નાની ઉંમરમાં પતિ ગુમાવ્યો છે. હજુ તો એને સમાજની કઈ સમજણ પણ નથી કે સમાજમાં શું શું હોય. તેની ઉંમર ખુબ નાની છે. હવે એ કોના સહારે જીવશે. કેમ પોતાની જિંદગી પસાર કરશે.

દિકરીએ જન્મતાની સાથે જ પોતાના પિતા ગુમાવ્યા છે. હજુ તો પિતાનો પ્રેમ જોયો પણ નથી એ પેલા પિતાની છત્રછાયા ગુમાવી છે. કિશનને દીકરી ખુબજ વ્હાલી હતી. ભગવાને તેને દીકરી આપી પરંતુ દીકરી જન્મતાની સાથે જ પિતાનું મૃત્યુ થઇ ગયું. અમારી બસ હવે એક જ ઈચ્છા છે અમને જલ્દી ન્યાય મળે. અમારા જમાઈના હત્યારાને કડકમાં કડક સજા મળે.

આપણે બધા લોકો કિશન ભરવાડને તો ઓળખીએ જ છીએ, હાલમાં કિશન ભરવાડના મૃત્યુનો એક મહિનો થઇ ગયો હતો, તેથી આજે પણ કિશન ભરવાડના પરિવારના લોકો તેમના દીકરાને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે, કિશન ભરવાડનું આજથી એક મહિના પહેલા જ મૃત્યુ કરી દેવામાં આવ્યું હતું, કિશન ભરવાડે સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ કરી હતી.

તેના કારણે તેનું મૃત્યુ કરી દેવામાં આવ્યું હતું, કિશન ભરવાડના મૃત્યુ બાદ આખું ગુજરાત ભીની આંખે રડી પડ્યું હતું, તેથી આજે પણ કિશન ભરવાડનો પરિવાર તેમના ન્યાયની રાહ જોઈ રહ્યો હતો

કિશન ભરવાડના મૃત્યુ બાદ તેમની સાસુએ જે વાત કહી હતી તે સાંભળીને બધા લોકો ભાવુક થઇને રડી પડ્યા હતા, કિશન ભરવાડની સાસુએ કીધું હતું કે મારી માત્ર એક જ માંગ છે કે મારા જમાઈનું જે વ્યક્તિએ મૃત્યુ કર્યું છે.

તે વ્યક્તિને કડકમાં કડક સજા થવી જોઈએ, કિશન ભરવાડની સાસુએ એ પણ કહ્યું હતું કે મારી દીકરીએ તેની નાની ઉંમરમાં જ તેનો પતિ ગુમાવ્યો છે અને તેમની દીકરીએ જન્મતાની સાથે જ પિતાનો પ્યાર ગુમાવ્યો છે, તેથી જેને પણ મારા જમાઈનું મૃત્યુ કર્યું છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ, મારી દીકરી તો હજુ નાની છે, તેને હજુ સમાજની પણ કઈ ખબર પડતી નથી.

તેથી તેને તેનું આગળનું જીવન જીવવા માટે સહારાની જરૂર પડશે, હવે મારી દીકરીનું શું થશે, એમ કહીને કિશન ભરવાડની સાસુ દુઃખી થઈને તેમના જમાઈ માટે ન્યાયની માંગણી કરી રહી હતી,

તેથી હાલમાં કિશન ભરવાડના પરિવારના બધા લોકો તેમના મૃત્યુ થઇ ગયેલા દીકરાને યાદ કરીને રડી પડે છે અને આજે પણ સરકાર પાસે તેમના દીકરા માટે ન્યાયની માંગણી કરે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.