અરર શરમજનક / અરે આ શું દેખાઈ ગયું? ચાલુ ઇવેન્ટમાં બધા વચ્ચે જ ખુલી ગયા સોનમ કપૂરના શર્ટના બધા બટન, પછી જે થયું એ જાણીને નવાઈ લાગશે – જોઈલો આ વિડિઓ

ટોપ ન્યૂઝ બોલિવૂડ

બોલિવૂડમાં હિરોઇનો વધુ સારા દેખાવા માટે વિવિધ પ્રકારના ડ્રેસ પહેરતી હોય છે, પરંતુ કેટલીકવાર અભિનેત્રીઓ આવા કપડાઓને કારણે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની જાય છે. અભિનેત્રીઓની ઉફ્ફ મોમેન્ટ સોશિયલ મીડિયા ટ્રોલર્સની નજરથી બચી શકતી નથી અને વીડિયો જોતજોતામાં જ વાયરલ થઈ જાય છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ સોનમ કપૂર પણ ઘણી વખત ઓપ્સ મોમેન્ટનો શિકાર બની છે. સોનમ કપૂરને તેની ફેશન સેન્સના કારણે સ્ટાઈલિશ ક્વીન કહેવામાં આવે છે, પરંતુ સ્ટાઈલના ચક્કરમાં સોનમ પણ ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની છે.

સોનમ કપૂરની સાથે બન્યું વાર્ડરોબ માલફંક્શન
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂરનો એક વીડિયો હાલ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોનમ કપૂર (Sonam Kapoor) દરરોજ તેના આઉટફિટ્સ સાથે અવનવા એક્સપેરિમેન્ટ કરતી રહે છે, પરંતુ આ વખતે તેમની સ્ટાઈલ તેમના પર ભારે પડી ગઈ હતી. અભિનેત્રીએ એક ઇવેન્ટ માટે બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટેડ સાડી પહેરી હતી, જેમાં સોનમે એક શર્ટ સાથે પેયર કર્યું હતું. અભિનેત્રી સમગ્ર ઇવેન્ટ દરમિયાન તેમના કપડાને લઈને કંફર્ટેબલ નહોતી. સોનમ સ્પીચ આપવા માટે ઉભી થઈ અને તે સાડીમાં ફસાઈને પડવા જેવી થઈ ગઈ હતી, ત્યાં હાજર લોકોએ સોનમને સંભાળી હતી.

ઈવેન્ટમાં સોનમને Oops મોમેન્ટનો શિકાર બનવું પડ્યું
આ દરમિયાન સોનમ કપૂરના શર્ટના બટન પણ ખુલી જાય છે અને તે ખરાબ રીતે ઉફ્ફ મોમેન્ટનો શિકાર બની જાય છે. અભિનેત્રી જેમ તેમ કરીને આ મોમેન્ટને સંભાળીને આગળ વધે છે. વીડિયોમાં તે પોડિયમ પર ઉભી રહીને પોતાના શર્ટની બટન બંધ કરતી જોવા મળી રહી છે. જોકે, આ આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને ન ઈચ્છતા પણ અભિનેત્રી ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. સમગ્ર વિડીયોમાં અભિનેત્રી વારંવાર પોતાનો શર્ટ ઠીક કરતી જોવા મળી રહી છે.

સોનમ કપુર સાથે શું થયું
એક્ટ્રેસ સોનમ કપૂરનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તે પોતાના આઉટફીટને લઇને એક્સપ્રીમેન્ટ કરી રહી છે પરંતુ આ વખતે તેની સ્ટાઇલ તેના પર જ ભારે પડી ગઇ હતી. એક ઇવેન્ટ દરમિયાન તેણે બ્લેક અને વ્હાઇટ પ્રીન્ટેડ સાડી પહેરી હતી અને તેને શર્ટ સાથે પેર કરી હતી. આ ડ્રેસમાં તે આખી ઇવેન્ટ દરમિયાન કમ્ફર્ટેબલ નહોતી. તે સ્પીચ આપવા માટે ઉભી થાય છે ત્યારે જ તેની સાડી પડવા લાગે છે અને ત્યાં રહેલા લોકો તેને સંભાળે છે.

ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ સોનમ
સોનમ કપૂરના શર્ટના બટન પણ ખુલી જાય છે અને તે ખરાબ રીતે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની જાય છે. એક્ટ્રેસ જેમ તેમ કરીને તે મોમેન્ટને સંભાળીને આગળ વધે છે પરંતુ તે પોડીયમ પર શર્ટના બટન બંધ કરવાનો પ્રયત્ન કરતી પણ દેખાય છે. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ ગઇ હતી. જેકલીન ફર્નાન્ડીઝ સાથે પણ આવી ઉપ્સ મોમેન્ટ એક એવોર્ડ નાઇટ દરમિયાન થઇ હતી. જેકલીને પોતાના ફીગરને ફ્લોન્ટ કરવા માટે બ્લેક બોડી ફીટેડ આઉટફીટ કેરી કર્યુ હતુ. એક્ટ્રેસ પર આ ડ્રેસ ખુબ સરસ લાગી રહી હતી અને તેની સાથે તેણે રેડ લિપસ્ટીક લગાવી હતી અને એક સાઇડ વાળ ખુલ્લા રાખ્યા હતા. એક નજરમાં દરેકને ખબર પડતી હતી કે જેકલીનને આ આઉટફીટમાં કોઇ પરેશાની છે.

આ ઇવેન્ટ દરમિયાન જેકલીનની મિત્ર સોનમ પણ પહોંચી હતી. તેની નજર જેકલીનના ડ્રેસ પર પડી અને તેણે જોયુ કે તેની ડ્રેસના બટન ખુલ્લા હતા. તેણે તરત જ સિચ્યુએશનને સંભાળી લીધી અને બંનેએ મિડીયા સામે ફની ફેસ બનાવીને ઉપ્સ મોમેન્ટને સંભાળી લીધી. જેના કારણે આ મોમેન્ટ વધારે સિરીયસ ન થઇ અને જેકલીન નર્વસ પણ ન થઇ.

સોનમના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નથી
વેલ, સોનમ કપૂર (Sonam Kapoor) ના આત્મવિશ્વાસનો કોઈ જવાબ નથી. આ ઉફ્ફ ક્ષણ પછી પણ તેના ચહેરા પર કોઈ ફેરફાર જોવા મળ્યા નહોતા અને તેણે પોતાની જાતને શાનદાર રીતે સંભાળી હતી. આ સાથે સોનમના ચહેરા પર સતત સ્મિત પણ જોવા મળ્યું. એટલું જ નહીં, કેમેરાના ડર વગર અભિનેત્રીએ પોતાનો ડ્રેસ બધાની સામે બરાબર કર્યો હતો.

છેલ્લે આ ફિલ્મમાં જોવા મળી હતી
સોનમ કપૂર (Sonam Kapoor)ના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ 2019 માં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. ફિલ્મમાં સોનમની સામે દલકીર સલમાન હતો. તેમાં અનિલ કપૂરનો કેમિયો પણ હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.